Photos : બાંસૂરી સોંગમાં પસંદ આવ્યો કૃતિનો આઉટફીટ ? જાણો તેની કિંમત

બોલિવૂડ અભિનેત્રી કૃતિ સેનન આ દિવસોમાં રાજકુમાર રાવ સાથે તેની આગામી ફિલ્મ 'હમ દો હમારે દો'ની રિલીઝ માટે તૈયારી કરી રહી છે. બંને સ્ટાર્સે તાજેતરમાં જ તેમની ફિલ્મનું ગીત, બાંસુરી સોશિયલ મીડિયા પર રિલીઝ કર્યું છે અને તે ઑનલાઇન ખૂબ જ હલચલ મચાવી રહ્યું છે

| Edited By: | Updated on: Oct 27, 2021 | 7:28 AM
4 / 6
કૃતિએ વિન્ટેજ સિલ્વર બંગડીઓ, સ્ટેક્ડ બ્રેસલેટ્સ, રિંગ્સ, સિલ્વર એંકલેટ્સ અને ડ્રોપ ઇયરિંગ્સ સાથે ડ્રેસ એક્સેસરાઇઝ કર્યો હતો.

5 / 6
સેન્ટ-પાર્ટેડ વેવી લૉક્સ, બોલ્ડ સ્મોકી આઇ શેડો, ન્યૂડ લિપ શેડ, ગ્લોઇંગ સ્કિન, બ્લશ અને કોહલ-સ્મોકી આંખોએ ગ્લેમને વધારી દીધું છે.

6 / 6
લેહેંગા સેટ વિશે વાત કરીએ તો, તેને તમારા કલેક્શનમાં ઉમેરવા માટે તમારે  ₹89,000 ચૂકવવા પડશે.