શું તમે જાણો છો સુપરસ્ટાર્સની રક્ષા કરતા બોડીગાર્ડનો પગાર કેટલો હોય છે? રકમ જાણીને માન્યામાં નહીં આવે

બોલીવુડના સ્ટાર્સ પોતાની રક્ષા માટે કરોડો ખર્ચ કરતા હોય છે. એક ખાનગી સમાચાર સંસ્થાના અહેવાલ અનુસાર ચાલો તમને જણાવીએ કયા અભિનેતાના બોડીગાર્ડને કેટલો પગાર મળે છે.

| Edited By: | Updated on: Jul 03, 2021 | 11:35 AM
4 / 8
શાહરૂખ ખાનના (Shah Rukh Khan) બોડીગાર્ડ રવિ સિંહ દરેક સમયે SRK સાથે જ રહે છે. મીડિયા અહેવાલોનું માનીએ તો દર વર્ષે રવિ સિંહને (Ravi Singh) શાહરૂખ 2-3 કરોડ રૂપિયા ચૂકવે છે. રવિ સિંહ બોલીવુડમાં સૌથી વધુ કમાણી કરતા બોડીગાર્ડ માનવામાં આવે છે.

5 / 8
સલમાન ખાન (Salaman Khan) અને બોડીગાર્ડ શેરાની (Shera) જોડી ખુબ પ્રખ્યાત છે. સલમાન શેરાને ઘરના પરિવારની જેમ જ રાખે છે. તમને જણાવી દઈએ કે સલમાન શેરાને દર વર્ષે 1-2 કરોડ રૂપિયા ચૂકવે છે.

6 / 8
શ્રેયસ થેલે (Shreysay Thele) વર્ષોથી અક્ષય કુમારની રક્ષા કરે છે. અહેવાલોનું માનીએ તો આ બોડીગાર્ડને 2 કરોડ રૂપિયા સેલરી મળે છે. આ બોડીગાર્ડ માત્ર અક્ષયને જ નહીં તેમના દીકરા આરવને પણ સુરક્ષા પૂરી પાડે છે.

7 / 8
દીપિકા પાદુકોણની વાત કરીએ તો જલાલ નામના બોડીગાર્ડ તેમની રક્ષા કરે છે. એટલું જ નહીં દીપિકા તેમને ભાઈ પણ માને છે. તેમજ પગાર તરીકે વાર્ષિક 1.5 કરોડ રૂપિયા ચુકવવામાં આવે છે.

8 / 8
અનુષ્કાના (Anushka Sharma) બોડીગાર્ડનું નામ પ્રકાશ સિંહ (Prakash Singh) છે. તેમજ તેને સોનુ નામે પણ ઓળખવામાં આવે છે. આજકાલ સોનુ ખુબ ચર્ચામાં છે. તમને જણાવી દઈએ કે અહેવાલો અનુસાર 1.2 કરોડનો પગાર સોનુને મળે છે.