કિયારા અડવાણીનો ગ્લેમરસ લુક જોઈને ફેન્સ થયા દિવાના, લખ્યુ ‘કોઈ તુમસા નહીં’

|

Sep 14, 2021 | 7:33 PM

બોલિવૂડ અભિનેત્રી કિયારા અડવાણી (Kiara Advani) સોશિયલ મીડિયા પર ખૂબ જ સક્રિય છે. તે પોતાના ગ્લેમરસ અવતારથી ચાહકોનું દિલ જીતતી રહે છે.

1 / 6

2 / 6
આજે કિયારાએ ફરી એકવાર પોતાના લુકથી બધાને દીવાના બનાવી દીધા છે.

3 / 6
કિયારાએ નવા લૂકમાં ફોટા શેર કર્યા છે. તેણે લીલા અને સફેદ રંગના કો-એડ ડ્રેસમાં ફોટા શેર કર્યા છે. જે પોસ્ટ થતાની સાથે જ વાયરલ થઈ રહ્યા છે.

4 / 6
ફોટામાં કિયારા અડવાણી અલગ અલગ પોઝ આપતી જોવા મળી રહી છે. તસવીરો શેર કરતી વખતે તેણે લખ્યું - ઓહ મારી મિર્ચી.

5 / 6
તેના ચાહકોની નજર કિયારાના ફોટાથી દૂર નથી હટી રહી. લોકોએ તેના ફોટોઝને ખૂબ પસંદ કર્યા છે. એક ચાહકે ટિપ્પણી કરી - કોઈ તુમસા નહીં. જ્યારે બીજાએ ફાયર ઇમોજી પોસ્ટ કર્યા હતા.

6 / 6
વર્ક ફ્રન્ટની વાત કરીએ તો કિયારા છેલ્લે સિદ્ધાર્થ મલ્હોત્રાની સાથે શેરશાહમાં જોવા મળી હતી.

Next Photo Gallery