
ખુશીની આ ડ્રેસ બ્રિટીશ લગ્ઝરી વુમેન્સવેયર લેબલ હાઉસ સીબીની છે. તેની કિંમત 15 હજાર રૂપિયાથી પણ ઓછી છે. ખુશીએ સ્ટ્રેચ કોટન પોપલીન ડ્રેસને પસંદ કર્યો જે ખૂબ સુંદર ફ્લોરલ પ્રિન્ટ સાથે છે.

ખુશીના આ મિડિ-લેન્થ ડ્રેસમાં ફુલ્લી-લાઇંડ બોડિસ જે ફોટોમાં ખૂબ જ સુંદર લાગી રહી છે. તેમાં બ્રોડ સ્કવેર નેકલાઇન સાથે ડ્રેન્ડી રિબિન આપવામાં આવી છે.

જો તમે પણ ખુશીની આ ડ્રેસથી ઇમ્પ્રેસ છો અને તમે તેને ખરીદવા માંગો છો તો તમારે આ ડ્રેસ માટે ફક્ત 13,235 રૂપિયા ખર્ચવા પડશે.

આ ડ્રેસની સાથે ખુશીએ નેકલેસ, હૂપ્ડ ઇયરિંગ્સ, વ્હાઇટ પોઇન્ટેડ સ્ટીલેટોસ, પ્રાડાની એક રી-એડિશન 2000 મિની શીયરલિંગ બેગ અને એક બ્રેસલેટ કેરી કર્યો છે.
Published On - 9:03 am, Wed, 18 August 21