Khatron Ke Khiladi 11 : શૂટ માટે રવાના થયા સ્ટાર્સ, ટીવીની પુત્રવધૂ Shweta Tiwari પણ સ્ટન્ટ કરતા જોવા મળી શકે છે

|

May 07, 2021 | 1:20 PM

સ્ટંટ રિયાલિટી શો ખતરોં કે ખિલાડી 11 ના ચાહકો આતુરતાથી રાહ જુએ છે. આ શોમાં જાણીતા ટીવી કલાકારો જબરદસ્ત સ્ટન્ટ્સ કરતા જોવા મળશે. ગઈકાલે રાત્રે બધા સેલેબ્સ કેપટાઉન જવા રવાના થયા છે. દરેકને એક સાથે એરપોર્ટ પર સ્પોટ કરવામાં આવ્યા હતા. આ વર્ષે ટીવીની પુત્રવધૂ શ્વેતા તિવારી પણ ખતરોં કે ખિલાડી 11 નો ભાગ બની રહી છે. શ્વેતા બાકીના સ્પર્ધકો સાથે એરપોર્ટ પર દેખાઇ હતી.

1 / 8
નીક્કી તામ્બોલી તાજેતરમાં જ તેમના ભાઈને ગુમાવી દીધો છે. તેમણે સોશિયલ મીડિયા પર એક પોસ્ટ શેર કરી અને કહ્યું કે તે આ શોમાં ભાગ લેશે. સાથે એવું પણ લખ્યું હતું કે તેમનો ભાઈ ખૂબ જ ઉત્સાહિત હતો કે અભિનેત્રી ખતરોં કે ખિલાડીનો ભાગ બનવાની છે. નિક્કીને એરપોર્ટ પર બ્લેક કલરના ડ્રેસમાં સ્પોટ કરવામાં આવી હતી.

2 / 8
બિગ બોસ 14 માં ટાસ્કમાં પોતાની શક્તિ દર્શાવ્યા બાદ અભિનવ શુક્લા ખતરોં કે ખિલાડીમાં સ્ટંટ કરતા જોવા મળશે. તેમને એરપોર્ટ પર સ્પોટ કરવામાં આવ્યા હતા.

3 / 8
ટીવીની પ્રખ્યાત પુત્રવધૂ શ્વેતા તિવારી ખતરોં કે ખિલાડીમાં ભાગ લેશે તે વિશે કોઈને ખબર નહોતી. લોકો તેમને એરપોર્ટ પર જોઈને ચોંકી ગયા હતા. હા, આ વર્ષે ટીવીની આ વહુ ખતરોં કે ખિલાડીમાં જબરદસ્ત સ્ટંટ કરતી જોવા મળશે.

4 / 8
બિગ બોસ 13 માં પોતાની એક અલગ ઓળખ બનાવ્યા બાદ વિશાલ આદિત્ય સિંહ હવે ખતરોં કે ખિલાડીમાં સ્ટંટ કરતા જોવા મળશે.

5 / 8
ટીવી પર કૃષ્ણની ભૂમિકા ઘણી વાર ભજવી ચુકેલા સૌરભ રાજ જૈન પણ ખતરોં કે ખિલાડીના શૂટિંગ માટે કેપટાઉન જવા રવાના થયા છે.

6 / 8
અર્જુન બિજલાનીએ આ શોમાં ભાગ લેવાની પુષ્ટિ પહેલા જ કરી લીધી હતી. તેમને એરપોર્ટ પર અલગ રીતે જોવામાં આવ્યા હતા.

7 / 8
ટીવી એક્ટ્રેસ સબા મકબુલને પણ એરપોર્ટ પર સ્પોટ કરવામાં આવી હતી. તેમની કુલ સ્ટાઇલ શોમાં ચાહકોને ખુબ પસંદ આવશે.

8 / 8
ઘણા રિયાલિટી શોના ભાગ બન્યા બાદ વરુણ સૂદ ખતરોં કે ખિલાડી 11 નો ભાગ બનવા જઈ રહ્યા છે. તેમની ગર્લફ્રેન્ડ દિવ્યા અગ્રવાલ વરુણને એરપોર્ટ પર છોડવા આવી હતી.

Published On - 1:18 pm, Fri, 7 May 21

Next Photo Gallery