KGF 2: ‘રિલીઝના દિવસે PM MODI જાહેર કરે નેશનલ હોલીડે’, સોશિયલ મીડિયા પર વાયરલ પત્ર

એક પત્ર સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે, જેમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીને વિનંતી કરવામાં આવી છે કે KGF 2 ની રિલીઝના દિવસે નેશનલ હોલીડે જાહેર કરવામાં આવે.

| Edited By: | Updated on: Feb 02, 2021 | 3:23 PM
4 / 5
ફોટા શેર કરીને લખ્યું હતું કે KGF મિમ્સ ટેમ્પ્લેટ.

ફોટા શેર કરીને લખ્યું હતું કે KGF મિમ્સ ટેમ્પ્લેટ.

5 / 5
ફિલ્મના પ્રથમ ભાગ અને બીજા ભાગના ટીઝર પરથી મિમ્સ બનાવીને ફેન્સ મજા માણી રહ્યા છે.

ફિલ્મના પ્રથમ ભાગ અને બીજા ભાગના ટીઝર પરથી મિમ્સ બનાવીને ફેન્સ મજા માણી રહ્યા છે.