કંગના રનૌત પહોંચી સેલ્યુલર જેલ, અહીં વીર સાવરકરને આપવામાં આવી હતી કાળા પાણીની સજા, જુઓ ફોટોઝ

|

Oct 27, 2021 | 7:38 AM

કંગના રનૌત આંદામાન અને નિકોબારની સેલ્યુલર જેલમાં ગઈ હતી. આ એ જ જેલ છે જ્યાં વીર સાવરકરને કાળા પાણીની સજા મળી હતી. કંગનાએ જેલમાંથી પોતાના ફોટો શેર કર્યા છે. કંગનાની આ તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે.

1 / 6

2 / 6
ફોટો શેર કરતા કંગનાએ લખ્યું કે, આજે આંદામાન નિકોબાર પહોંચ્યા બાદ સેલ્યુલર જેલમાં વીર સાવરકરના સેલની મુલાકાત લીધી. આ દરમિયાન હું સંપૂર્ણપણે હચમચી ગઇ હતી.

3 / 6
તેમણે દરેક ક્રૂરતાનો પ્રતિકાર કર્યો. અંગ્રેજો તે સમયે કેટલા ડરી ગયા હશે, જેના કારણે તેઓએ વીર સાવરકરજીને કાળા પાણીની સજામાં રાખ્યા હતા.

4 / 6
દરિયાની વચ્ચે આવેલા આ નાનકડા ટાપુમાંથી છટકી જવું અસંભવ છે, છતાં અંગ્રેજોએ વીર સાવરકરને સાંકળો બાંધી, જાડી દિવાલવાળી જેલ બનાવી અને એક નાની અંધારકોટડીમાં બંધ કરી દીધા.

5 / 6
કંગનાની આ પોસ્ટ પર ફેન્સ ઘણી પ્રતિક્રિયા આપી રહ્યા છે. દરેક લોકો કંગનાના ખૂબ વખાણ કરી રહ્યા છે.

6 / 6
કંગનાની પ્રોફેશનલ લાઈફની વાત કરીએ તો તે હવે ધાકડ અને તેજસ ફિલ્મોમાં જોવા મળવાની છે.

Next Photo Gallery