કંગના રણોતનો આરોપ સુશાંત રાજપુતની આત્મહત્યા એક પ્રિપ્લાન્ડ મર્ડર છે

|

Jun 15, 2020 | 11:17 AM

જાણીતી અભિનેત્રી કંગના રણોતે સુશાંતસિંહે કરેલ આત્મહત્યા અંગે નિવેદન કરીને બોલીવુડને ફરીથી વિવાદમાં લાવી છે. કંગનાએ આરોપ લગાવતા કહ્યું છે કે, સુશાંતસિંહને આત્મહત્યા કરવા માટે પ્રેરવામાં આવ્યો છે. સુશાંતસિંહ મજબુત મનોબળનો હતો. ફિલ્મ ઈન્ડસ્ટ્રીઝમાં સુશાંતસિંહના કોઈ ગોડફાઘર નહોતા તેથી ઈન્ડસ્ટ્રીઝ સુશાંતને સ્વીકારતી નહોતી. સુશાંતસિંહની ફિલ્મો સારી હોવા છતા તેને એવોર્ડ અપાયો નહોતો. સુશાંતસિંહના મનમાં સતત […]

કંગના રણોતનો આરોપ સુશાંત રાજપુતની આત્મહત્યા એક પ્રિપ્લાન્ડ મર્ડર છે

Follow us on

જાણીતી અભિનેત્રી કંગના રણોતે સુશાંતસિંહે કરેલ આત્મહત્યા અંગે નિવેદન કરીને બોલીવુડને ફરીથી વિવાદમાં લાવી છે. કંગનાએ આરોપ લગાવતા કહ્યું છે કે, સુશાંતસિંહને આત્મહત્યા કરવા માટે પ્રેરવામાં આવ્યો છે. સુશાંતસિંહ મજબુત મનોબળનો હતો. ફિલ્મ ઈન્ડસ્ટ્રીઝમાં સુશાંતસિંહના કોઈ ગોડફાઘર નહોતા તેથી ઈન્ડસ્ટ્રીઝ સુશાંતને સ્વીકારતી નહોતી. સુશાંતસિંહની ફિલ્મો સારી હોવા છતા તેને એવોર્ડ અપાયો નહોતો. સુશાંતસિંહના મનમાં સતત એવુ ઠસાવવામાં આવી રહ્યું હતું કે તે સારો કલાકાર નથી.  જુઓ આ વિડીયો.

Next Article