Teri Deewani Song: કૈલાશ ખેરનું સુપર હિટ Album Song ‘તેરી દિવાની’ના લિરિક્સ, જુઓ VIDEO

|

Jul 07, 2023 | 4:03 PM

કૈલાશ ખેરએ તેમના અવાજના જાદુથી લોકોના દિલો પર ઊંડી છાપ છોડી છે. તેમના દ્વારા ગાયેલું ગીત 'તેરી દિવાની' ગીત જે સુપર હિટ રહ્યું હતુ અને આજે પણ લોકોને તે ખૂૂબ જ પસંદ છે ત્યારે તેનો વીડિયો અને લિરિક્સ જુઓ અહીં.

Teri Deewani Song: કૈલાશ ખેરનું સુપર હિટ Album Song તેરી દિવાનીના લિરિક્સ, જુઓ VIDEO
Teri Deewani Lyrics

Follow us on

Teri Deewani Song: પોતાના અવાજથી લોકોને દિવાના બનાવનાર કૈલાશ ખેરને કોણ નથી ઓળખતું. બોલિવુડમાં પોતાના દમદાર અવાજથી એક આગવી ઓળખ ઉભી કરનાર કૈલાશ ખેરનો આજે જન્મ દિવસ છે. કૈલાશ ખેરે ઘણા હિટ ગીતો આપ્યા છે. તેમના અવાજમાં એવો જાદુ છે જે દરેકને પોતાની તરફ ખેંચે છે.

તેમણે પોતાના અવાજના જાદુથી લોકોના દિલો પર ઊંડી છાપ છોડી છે. તેમના દ્વારા ગાયેલું ગીત ‘તેરી દિવાની’ ગીત જે સુપર હિટ રહ્યું હતુ અને આજે પણ લોકોને તે ખૂૂબ જ પસંદ છે ત્યારે તેનો વીડિયો અને લિરિક્સ જુઓ અહીં.

નહાયા પછી ભૂલથી પણ ના કરતા આ 5 કામ, નહીં તો ગરીબી આવી જશે
Knowledge : વાઈનના ગ્લાસમાં દાંડી કેમ હોય છે? બહુ ઓછા લોકો જાણે છે આ રહસ્ય
ક્રિકેટની સાથે આ સરકારી પદ પર છે યુઝવેન્દ્ર ચહલ, મળે છે મોટો પગાર !
Winter Tips : શિયાળામાં ઈન્ડોર પ્લાન્ટ Succulentsની આ રીતે રાખો કાળજી
Makhana : શિયાળામાં શેકેલા મખાના કયા સમયે ખાવા જોઈએ, નિષ્ણાતો પાસેથી જાણો
કાગળના બોક્સ પર છત્રીનું નિશાન કેમ દોરેલું હોય ? નહીં જાણતા હોવ તો પસ્તાશો

પ્રીત કી લત મોહે ઐસી લગી
હો ગયી મેં મતવારી
બલ બલ જાઉં અપને પિયા કો
હી મેં જાઉં વારી વારી
મોહે સુદ બુદ ના રહી તન મન કી
યે તો જાને દુનિયા સારી

બેબસ ઔર લાચાર ફિરુ મેં
હારી મેં દિલ હારી
હારી મેં દિલ હારી

તેરે નામ સે જી લૂં
તેરે નામ સે જી લૂં
તેરે નામ સે માર જાઉં
તેરે નામ સે માર જાઉં
તેરી જાન કે સડકે મેં કુછ ઐસા કર જાઉં
તુને ક્યા કર દલા માર ગયી મેં મિટ ગયી મેં
હો જી હા જી હો ગયી મેં
તેરી દીવાની દીવાની…

તેરી દીવાની દીવાની
તુને ક્યા કર દલા માર ગયી મેં મિટ ગયી મેં
હો જી હા જી હો ગયી મેં
તેરી દીવાની દીવાની…

તેરી દીવાની દીવાની
ઇશ્ક જુનૂન જબ હદ સે બડ જાયે
ઇશ્ક જુનૂન જબ હદ સે બડ જાયે
હસતે હસતે આશિક સુલી ચઢ જાયે
ઇશ્ક કા જાદુ સાર ચઢ કર બોલે
ઇશ્ક કા જાદુ સરા ચઢ કર બોલે
ખુબ લગા લો પહરે રાસ્તે રભ ખોલે…

યહી ઈશ્ક દી મરઝી હૈ
યહી રબ દી મરઝી હૈ
યહી ઈશ્ક દી મરઝી હૈ
યહી રબ દી મરઝી હૈ…

તેરે બિન જીના કૈસા
હાં ખુદગર્ઝી હૈ

તુને ક્યા કર ડાલા માર ગયી મેં મિટ ગયી મેં
હો જી હા જી હો ગયી મેં
તેરી દીવાની દીવાની
તેરી દીવાની દીવાની
તેરી દીવાની દીવાની
તેરી દીવાની દીવાની…

હી મૈં રંગ રંગીલી દીવાની
હી મૈં રંગ રંગીલી દીવાની
કે મેં અલબેલી મેં મસ્તાની
ગાઉં બજાઉં સબકો રિઝાઉં
હી મેં દેન ધર્મ સે બેગાની
કે મેં દીવાની મેં દીવાની…

તેરે નામ સે જી લૂન તેરે નામ સે માર જાઉં
તેરે નામ સે જી લૂન તેરે નામ સે માર જાઉં
તેરે જાન કે સડકે મેં કુછ ઐસા કર જાઉં
તુને ક્યા કર દલા માર ગયી મેં મિટ ગયી મેં
હો રી હા રી હો ગઈ મેં…

તેરી દીવાની દીવાની
તેરી દીવાની દીવાની
તેરી દીવાની દીવાની
તેરી દીવાની દીવાની…

એન્ટરટેઇન્મેન્ટના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

 

Next Article