જ્હાનવી કપૂરના ગુલાબી અવતારથી સોશિયલ મીડિયા પર ખળભળાટ, ચાહકોએ કહ્યું- Oh My God!

|

Dec 04, 2021 | 10:05 PM

અભિનેત્રી જાહ્નવી કપૂર છેલ્લે ફિલ્મ 'રૂહી'માં જોવા મળી હતી. તે સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે અને પોતાની તસવીરો શેર કરતી રહે છે.

1 / 5
બોલિવૂડ એક્ટ્રેસ જ્હાન્વી કપૂર સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે. મિત્રો સાથે મસ્તી કરતી વખતે તે વીડિયો અને ફોટા શેર કરતી રહે છે. જે પોસ્ટ થતા જ વાયરલ થઈ જાય છે.

2 / 5
જ્હાન્વી આજે દિલ્હીમાં છે અને તે અહીં એક કાર્યક્રમમાં હાજરી આપવા આવી છે. જ્હાન્વીએ ટ્રેડિશનલ અવતારમાં તેના ફોટા શેર કર્યા છે જે વાયરલ થઈ રહ્યા છે.

3 / 5
જ્હાન્વીએ પિંક કલરની ફ્લોરલ સાડી અને સફેદ બ્લાઉઝ પહેર્યું છે. તેની સ્ટાઈલ ચાહકોના દિલ જીતી રહી છે. જ્હાન્વીએ ઘણા પોઝમાં પોતાના ફોટા શેર કર્યા છે. ફોટો શેર કરતી વખતે તેણે લખ્યું 'ગુલાબી'. આ સાથે એક ફૂલનું ઈમોજી પણ પોસ્ટ કરી છે.

4 / 5
જ્હાન્વીના ફોટાને થોડા જ સમયમાં લાખો ફેન્સ દ્વારા પસંદ કરવામાં આવ્યા છે. જ્હાન્વીના ફોટા પર સેલેબ્સ અને ફેન્સ બંને કોમેન્ટ કરી રહ્યા છે. એક ચાહકે લખ્યું - સુંદર. તો બીજાએ લખ્યું- Oh My God.

5 / 5
વર્ક ફ્રન્ટની વાત કરીએ તો જાહ્નવીએ તાજેતરમાં જ તેની આગામી ફિલ્મ મિલીનું શૂટિંગ પૂર્ણ કર્યું છે. આ ફિલ્મમાં જ્હાન્વીની સાથે સની કૌશલ મહત્વની ભૂમિકામાં જોવા મળશે.

Next Photo Gallery