Himesh Reshammiya Birthday: બોલિવુડના રોકસ્ટાર સિંગર હિમેશ રેશમીયાનો (Himesh Reshammiya) આજે જન્મદિવસ છે. ત્યારે આજે તેમના જન્મદિવસ પર તેમનુ મોસ્ટ પોપ્યુલર સોંગના લિરિક્સ લઈને આવ્યા છે. અક્સર (2006)ની બોલિવૂડ ફિલ્મનું બ્લોકબસ્ટર ગીત ઝલક દિખલા જા જે હિમેશ રેશમિયાએ ગાયું અને કમ્પોઝ કર્યુ છે.
ઝલક દિખલા જામાં ઈમરાન હાશ્મી, ઉદિતા ગોસ્વામી, ડીનો મોરિયા છે. સમીર અંજને ગીતના શબ્દો લખ્યા છે. આ સાથે હિમેશ રેશમિયાએ ઈમરાન હાશ્મી માટે અનેક ગીતો ગાયા છે. ત્યારે હિમેશ રેશમીયાનું આ સોંગ જે બ્લોકબસ્ટર સાબિત થયુ હતુ અને જેને તે સમયે 200 મિલિયનથી વધુ વ્યુઅરશિપ મળ્યા હતા.
(video credit: T- Series)
ઓ…
ઓ…
ઝલક દિખલા જા (4)
એક બાર આ જા
આ જા આ જા આ જા આ જા
એક બાર આ જા
આ જા આ જા આ જા આ જા
એક બાર આ જા
આ જા આ જા આ જા આ જા
દીદાર કો
તરસે આંખિયાં
ના દિન ગુઝરે
ના કેટ રતિયાં
દીદાર કો
તરસે આંખિયાં
ના દિન ગુઝરે
ના કેટ રાતિયાં
ઝલક દિખલા જા (4)
એક બાર આ જા
આ જા આ જા આ જા આ જા
એક બાર આ જા
આ જા આ જા આ જા આ જા
એક બાર આ જા
આ જા આ જા આ જા આ જા……..
ઓ..
કર્તા રહેતા હૂં મેં
બસ તેરી હી બાતેં
અક્સર યાદ આતી હૈ
તેરી મુલાકાતેં
તેરે ઇશ્ક કો પાના
મેરા પાગલપન હૈ
તેરે એહસાસોં મેં
દૂબી હર ધડકન હૈ
ઝલક દિખલા જા (4)
એક બાર આ જા
આ જા આ જા આ જા આ જા
એક બાર આ જા
આ જા આ જા આ જા આ જા……..
ઝરે ઝરે સે મેં
તેરી આહત સુનતા હૂં
તેરે હી ખ્વાબોં કી
ઝાલર મેં બંતા હૂં
ચાહત કી ગેહરાયી
ક્યોં તુ ના પેહચાને
મેરી બેતાબી કા
આલમ તુ ના જાને
ઝલક દિખલા જા (4)
એક બાર આ જા
આ જા આ જા આ જા આ જા
એક બાર આ જા
આ જા આ જા આ જા આ જા
દીદાર કો
તરસે આંખિયાં
ના દિન ગુઝરે
ના કેટ રાતિયાં
ઝલક દિખલા જા (4)
એક બાર આ જા
આ જા આ જા આ જા આ જા
એક બાર આ જા
આ જા આ જા આ જા આ જા
એક બાર આ જા
આ જા આ જા આ જા આ જા……..