Photos : જ્હાન્વી કપૂરે દુબઇમાં બિકીની પહેરીને કર્યો લુંગી ડાન્સ, તસવીરો સોશિયલ મીડિયામાં વાયરલ

|

Nov 12, 2021 | 9:39 AM

આ દિવસોમાં જ્હાન્વી તેની બહેન સાથે દુબઈમાં રજાઓ માણી રહી છે. તેની ઘણી તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે.

1 / 6
જ્હાન્વી કપૂર દુબઈમાં ખૂબ જ મસ્તી કરી રહી છે. તેણે હાલમાં જ તેના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પરથી કેટલીક તસવીરો શેર કરી છે જેમાં તે ખૂબ જ હોટ લાગી રહી છે.

2 / 6
જ્હાન્વીએ બિકીની પહેરીને ઘણા પોઝ આપ્યા છે સાથે જ તે તળાવમાં બોટ ચલાવતી પણ જોવા મળે છે.

3 / 6
જ્હાન્વીનો આ બિકીની અવતાર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. આમાં ઘણા સેલેબ્સની કોમેન્ટ્સ પણ આવી રહી છે.

4 / 6
જ્હાન્વી એક દિવસ પહેલા તેની બહેન ખુશી કપૂર સાથે રણમાં જોવા મળી હતી

5 / 6
ખુશી અને જ્હાન્વીએ રણમાં પોતાના હોટ પોઝ આપીને તેમના ચાહકોને દિવાના બનાવી દીધા હતા.

6 / 6
આ દિવસોમાં જ્હાન્વી તેની બહેન સાથે દુબઈમાં રજાઓ માણી રહી છે. તેની ઘણી તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે.

આ દિવસોમાં જ્હાન્વી તેની બહેન સાથે દુબઈમાં રજાઓ માણી રહી છે. તેની ઘણી તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે.

Next Photo Gallery