Jai Shri Ram Lyrics: પ્રભાસની ફિલ્મ આદિપુરુષનું ‘જય શ્રી રામ’ ગીત થયું રિલિઝ, સાંભળી ફેન્સ થયા ખુશ, જુઓ Video

ઓમ રાઉત દ્વારા નિર્દેશિત બાહુબલી ફેમ પ્રભાસની ફિલ્મ આદિપુરુષનું નવું ગીત રિલીઝ કરવામાં આવ્યું છે. આ ગીતનું શીર્ષક જય શ્રી રામ રાખવામાં આવ્યું છે.

Jai Shri Ram Lyrics: પ્રભાસની ફિલ્મ આદિપુરુષનું જય શ્રી રામ ગીત થયું રિલિઝ, સાંભળી ફેન્સ થયા ખુશ, જુઓ Video
Jai Shri Ram song
| Edited By: | Updated on: May 20, 2023 | 3:24 PM

આદિપુરુષનું જય શ્રી રામ ગીત અજય – અતુલ દ્વારા રચિત અને વિવિધ કલાકારો દ્વારા ગાયેલું નવીનતમ હિન્દી ગીત છે જ્યારે જય શ્રી રામ ગીત મનોજ મુન્તાશિર શુક્લા દ્વારા લખવામાં આવ્યું છે. પ્રભાસ, સૈફ અલી ખાન, કૃતિ સેનન, સની સિંહ અભિનીત અને ઓમ રાઉત દ્વારા નિર્દેશિત મ્યુઝિક વિડિયો યુ-ટ્યુબ પર અપલોડ કરવામાં આવ્યો છે.

Jai Shri Ram Lyrics:

તેરે હી ભરોસે હૈ હમ
તેરે હી સહારે
દુવિધા કી ઘડી મેં યે મન
તુઝકો હી પુકારે

તેરે હી બલ સે હૈ બલ હમારા
તુ હી કરેગા મંગલ હમારા
મંત્રોં સે બઢકે તેરા નામ

જય શ્રી રામ જય શ્રી રામ
જય શ્રી રામ રાજા રામ
જય શ્રી રામ જય શ્રી રામ
જય શ્રી રામ રાજા રામ

જય શ્રી રામ જય શ્રી રામ
જય શ્રી રામ રાજા રામ
જય શ્રી રામ જય શ્રી રામ
જય શ્રી રામ જય શ્રી રામ

Tere Hi Bharose Hai Hum
Tere Hi Sahare
Duvidha Ki Ghadi Mein Ye Man
Tujhko Hi Pukaare

Tere Hi Bal Se Hai Bal Humara
Tu Hi Karega Mangal Humara
Mantron Se Badhke Tera Naam

Jai Shri Ram Jai Shri Ram
Jai Shri Ram Raja Ram
Jai Shri Ram Jai Shri Ram
Jai Shri Ram Raja Ram

Jai Shri Ram Jai Shri Ram
Jai Shri Ram Raja Ram
Jai Shri Ram Jai Shri Ram
Jai Shri Ram Jai Shri Ram

એન્ટરટેઇન્મેન્ટના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો