જાહ્નવી કપૂર ન્યૂયોર્કમાં મિત્રો સાથે મસ્તી કરી રહી છે, પોતાની ટ્રિપના ફોટા કર્યા શેર

|

Nov 15, 2021 | 10:49 PM

જ્હાન્વી કપૂર હાલ ન્યૂયોર્કમાં વેકેશન માણી રહી છે. આ દરમિયાન તે ખૂબ જ મસ્તી કરી રહી છે, જેનો પુરાવો તમે તેના શેર કરેલા નવા ફોટા પરથી જોઈ શકો છો.

1 / 5
જ્હાનવી કપૂર છેલ્લા કેટલાક સમયથી વેકેશનનો આનંદ માણી રહી છે. હવે જ્હાન્વી ન્યૂયોર્કમાં એન્જોય કરી રહી છે અને ત્યાંથી તેણે તેની કેટલીક નવી તસવીરો શેર કરી છે. આ ફોટામાં જ્હાન્વીની ક્યૂટનેસ તમારું દિલ જીતી લેશે.

2 / 5
જાહ્નવીએ બાથરોબ પહેરીને એક ફોટો શેર કર્યો છે, જેમાં તેના વાળ ભીના દેખાઈ રહ્યા છે અને તે ફની એક્સપ્રેશન આપી રહી છે.

3 / 5
જ્હાન્વીએ તેના મિત્ર સાથે એક ફોટો શેર કર્યો છે જેમાં તે તેના ખભા પર માથું આરામ કરતી જોવા મળી રહી છે.

4 / 5
ન્યુયોર્કમાં જાહ્નવી ત્યાંની સુંદર જગ્યાઓ પર ટુરિસ્ટ તરીકે ફરે છે.

5 / 5
જાહ્નવી કપૂર ન્યૂયોર્કમાં મિત્રો સાથે મસ્તી કરી રહી છે, પોતાની ટ્રિપના ફોટા કર્યા શેર

Published On - 10:46 pm, Mon, 15 November 21

Next Photo Gallery