Jackie Shroff એ કર્યો ખુલાસો, ‘રાધે’ ના સેટ પર કયા નામથી બોલાવતી હતી Disha Patani

|

May 09, 2021 | 12:26 PM

ભલે ટાઇગર શ્રોફ કે દિશા પટ્ટણી બંનેમાંથી કોઈએ તેમના સંબંધોની પુષ્ટિ કરી ન હોય છતાં, જેકીએ 2019 માં કહ્યું હતું કે આ જોડી 'ભવિષ્યમાં લગ્ન કરી શકે છે અથવા જીવન માટે મિત્રો બની રહી શકે છે'.

Jackie Shroff એ કર્યો ખુલાસો, રાધે ના સેટ પર કયા નામથી બોલાવતી હતી Disha Patani
Jackie Shroff, Disha Patani, Tiger Shroff

Follow us on

બોલિવૂડ એક્ટ્રેસ દિશા પાટણી તેમના અભિનય અને હોટ એક્ટ્રેસને કારણે ચાહકોને દિવાના કરી દે છે. દિશા ઘણા લાંબા સમયથી અભિનેતા ટાઇગર શ્રોફને ડેટ કરી રહી છે ટાઇગર અને દિશા ખુલ્લમ ખુલ્લા એક બીજા સાથે જોવા મળી રહ્યા છે. દિશા હવે ટાઇગરના પિતા જેકી શ્રોફની સાથે સલમાન ખાન સ્ટારર ફિલ્મ રાધે: યોર મોસ્ટ વોન્ટેડ ભાઈ માં જોવા મળશે.

જેકી શ્રોફ રાધેમાં દિશા પાટણીના ભાઈનો રોલ ભજવતો જોવા મળશે. જેમ કે બધા જાણે છે કે દિશા ટાઇગરને ડેટ કરી રહી છે, આવી સ્થિતિમાં દરેક જણ અભિનેત્રી અને જેકીના ભાઈ-બહેનનો રોલ નિહાળશે.

 

Whatsapp પર અજાણ્યા નંબર પરથી વારંવાર આવે છે મેસેજ? તો કરી લો બસ આટલું
Tips and Tricks : શું તમે પીળી ટોયલેટ સીટથી કંટાળી ગયા છો? આ રીતે સાફ કરીને કમાલ જુઓ
કરોડોમાં પગાર, લિમોઝીન કાર, વ્હાઇટ હાઉસ... ટ્રમ્પને અમેરિકી રાષ્ટ્રપતિ તરીકે મળશે આ સુવિધાઓ
Vastu tips : તોડ-ફોડ વગર સીડીનો વાસ્તુ દોષ કરો દૂર, ફક્ત આ ઉપાયો અપનાવો !
Neem Karoli Baba: નીમ કરોલી બાબાએ કહ્યું કે, આ 3 લોકોના હાથમાં ક્યારેય નથી ટકતા પૈસા
Neeraj Chopra Wife: કોણ છે હિમાની મોર જે બની ગોલ્ડન બોય નીરજ ચોપરાની પત્ની ?

 

 

જાણો જેકીને દિશાએ શું કહ્યું

એક સમાચાર અનુસાર ફિલ્મના રિલીઝ પહેલા, જ્યારે જેકી શ્રોફને પૂછવામાં આવ્યું હતું કે દિશાએ તેમને સેટ પર કેવી રીતે સંબોધિત કર્યા હતા – ‘સર, જેકી અંકલ કે બીજી કોઈ પણ રીતે ?’ આવામાં દિશા વિશે પુછવામાં આવતા, જેકીએ કહ્યું ઠિક છે સૌથી વધુ કોઈ પણ નામથી સંબોધિત નથી કર્યું, કેમ કે જ્યારે બે લોકો એક સાથે હોય છે, ત્યારે તેઓ એક બીજાનું નામ કહેતા નથી.

અભિનેતાએ કહ્યું કે કહેવા માટે કંઈ જ નથી, પણ જ્યાં સુધી મને યાદ છે, મને લાગે છે કે તેણે મને તે પ્રસંગોએ ‘સર’ કહ્યા હતા, જે તેમણે મને સેટ પર સંબોધન કર્યું હતું. કેમ કે અંકલ ખુબજ જુદો શબ્દ લાગે છે. હું તેમના પિતાનો ભાઈ કેવી રીતે હોઈ શકું (કાકાને વિચિત્ર લાગે છે, તેનો અર્થ એ છે કે હું તે વ્યક્તિના પિતાનો ભાઈ છું, તે કેવી રીતે શક્ય છે?) કારણ કે બંનેના પરિવાર અલગ છે (બંને જુદા જુદા કુટુંબમાંથી આવે છે).

ટાઇગરે દિશા સાથેના સંબંધો પર નથી લગાવી મહોર

ભલે ટાઇગર કે દિશા બંનેમાંથી કોઈએ તેમના સંબંધોની પુષ્ટિ કરી ન હોય છતાં, જેકીએ 2019 માં કહ્યું હતું કે આ જોડી ‘ભવિષ્યમાં લગ્ન કરી શકે છે અથવા જીવન માટે મિત્રો બની રહી શકે છે’. તેમણે કહ્યું હતું કે ટાઇગરને તેમનો પહેલો મિત્ર મળી ગયો, જે એક 25 વર્ષની છોકરી છે, ત્યાં સુધી તેમણે ક્યારેય ક્યાય જોયુ ન હતું.

દિશા અને ટાઇગર તાજેતરમાં જ માલદિવ ફરવા ગયા હતા. વર્કફ્રન્ટની વાત કરીએ તો ટાઇગર જલ્દીથી ફિલ્મ ‘ગણપત’ માં જોવા મળી રહ્યા છે, આ ફિલ્મમાં ક્રિતી સેનન ફરી તેમની સાથે જોવા મળશે. જ્યારે દિશા ફિલ્મ રાધે: યોર મોસ્ટ વોન્ટેડ ભાઈ સિવાય ફિલ્મ ‘એક વિલન રિટર્ન્સ’ માં જોન અબ્રાહમ, અર્જુન કપૂર અને તારા સુતારિયાની સાથે જોવા મળશે

 

Next Article