Ishare Tere Lyrics : ગુરુ રંધાવાની ફિલ્મ કુછ ખટ્ટા હો જાયનું ગીત “ઈશારે તેરે” નો જુઓ વીડિયો અને લિરિક્સ

"ઈશારે તેરે" ગીત ગુરુ રંધાવાની ફિલ્મ કુછ ખટ્ટા હો જાયનું છે, જે ગીતને ગુરુ રંધાવા અને ઝહરાહ એસ ખાને ગાયું છે. ગીતમાં સાઈ એમ માંજરેકર છે, જુઓ વીડિયો અને લિરિક્સ

Ishare Tere Lyrics : ગુરુ રંધાવાની ફિલ્મ કુછ ખટ્ટા હો જાયનું ગીત ઈશારે તેરે નો જુઓ વીડિયો અને લિરિક્સ
Ishare Tere Song Lyrics
| Updated on: Feb 13, 2024 | 4:39 PM

“ઈશારે તેરે” ગીત ગુરુ રંધાવાની ફિલ્મ કુછ ખટ્ટા હો જાયનું છે, જે ગીતને ગુરુ રંધાવા અને ઝહરાહ એસ ખાને ગાયું છે. ગીતમાં સાઈ એમ માંજરેકર છે, અને સંગીત ગુરુ રંધાવાએ કમ્પોઝ કર્યું છે. મનમોહક ગીતો ગુરુ રંધાવા અને ઝહરાહ એસ ખાને લખ્યા છે. મ્યુઝિક વિડિયોનું દિગ્દર્શન ગિફ્ટીએ કુશળતાપૂર્વક કર્યું છે. ત્યારે જુઓ આ ગીતનો વીડિયો અને લિરિક્સ.

(video credit- T-Series) 

Ishare Tere Song Lyrics :

લેટ ઈટ બી, લેટ ઈટ બી અ સીંગ
વોન્ટ યુ ગીવ મી અ લીટલ લવ ટુનાઈટ
લેટ ઈટ બી, લેટ ઈટ બી અ સીંગ
વોન્ટ યુ ગીવ મી અ લીટલ લવ ટુનાઈટ

ઇશારે તેરે કંગને દે, તરીકે દિલ મંગને દે
મેરા વી દિલ ચોરી કીતા, ફેન તેરા બન ગયા આય
ઇશારે તેરે કંગને દે, તારીકે દિલ મંગને દે
મેરા વી દિલ ચોરી કીતા, ફેન તેરા બન ગયા આય

સૈયાં, તેરી હર ગલ ઝૂઠી આ
તેરે હાથ વિચ કિસે દી અંગુઠી આ
હર કુડી નાલ વે તુ ગલ કરદા
જા-જા વે મેં તેરે નાલ રૂઠી આન (ઈશારે તેરે…)

ઇશારે તેરે
ઇશારે કંગ
ઇશારે કંગ
ઇશારે કંગ
ઇશારે કંગ

ફોલો માય એવરી મુવ,
ઈટ ડોન્ટ મેટર વોટ આઈ ડુ
ગોટ મી કમિંગ બેક ઓન લુપ

બેબી, તેરી સ્માઈલ પ્રાઈઝલેસ, બેબી, તેરી ડ્રેસ બેકલેસ
લાખા દા આહ તેરા નેકલેસ, કરદા આહ મૈનુ ઈમ્પ્રેસ
બેબી, તેરી સ્માઈલ પ્રાઈઝલેસ, બેબી, તેરી ડ્રેસ બેકલેસ
લાખા દા આહ તેરા નેકલેસ, કરદા આહ મૈનુ ઈમ્પ્રેસ

મેં તેરા હી દીવાના આન, એહ જંદા ઝમાના આ
તુ મેરી બેબી ગર્લ બન જા, પ્યાર કરકે દિખાના આન
મેં તેરે બારે સબ જાંદી, તુ છેડે હર કુડી હનાડી
તુ મેરે પિચ્ચે ગેડે મરદા, તેરે હાથ નહીં આના આ

અખિયાં મિલા કે અવગણના કરદી
કાહિંદી મિનુન અવલસ તેરી બોર કરદી
છોટી-છોટી ગલ સારી કરદી, શોર કરદી
ઇશારે તેરે

ઇશારે તેરે
ઇશારે કંગ
ઇશારે કંગ
ઇશારે કંગ

ઇશારે તેરે કંગને દે, તારીકે દિલ મંગને દે
મેરા વી દિલ ચોરી કીતા, ફેન તેરા બન ગયા આય
ઇશારે કંગ

ફોલો માય એવરી મુવ,
ઈટ ડોન્ટ મેટર વોટ આઈ ડુ
ગોટ મી કમિંગ બેક ઓન લુપ

ઈશારે મેરે કંગને દે, તારીકે દિલ મંગને દે
તેરા વી દિલ ચોરી કીથા, ફેન મેરા બન ગયા, ઓયે