
તો લાલ સિંહ ચઢ્ઢાના (Laal Singh Chaddha) લુકમાં જોવા મળ્યા આમિર ખાન.

આમિર ખાનનો આ લુક ઘણા સમયથી માત્ર પોસ્ટર પર જોવા મળતો હતો. હવે સેટ પર આ લુક જોવા મળ્યો છે.

આમિર ખાનને પાઘડીમાં જોઈને બધાને આશ્ચર્ય થયું. મુંબઈમાં હવે આ ફિલ્મનું શૂટિંગ થઇ રહ્યું છે.

આજે અભિનેતા આ ફિલ્મના શૂટિંગ માટે ટી-સીરીઝ ઓફિસ પહોંચ્યા હતા. આમિર ખાનની સાથે કરીના કપૂર ખાન પણ શૂટિંગ માટે અહીં પહોંચી હતી.