Hina Khanનો વીડિયો થયો વાયરલ, જુઓ કોને કહ્યુ I LOVE YOU ?

|

Mar 12, 2021 | 3:46 PM

ટેલીવૂડની ફેમસ હિરોઇન હિના ખાનનો (Hina Khan) એક વીડિયો હાલમાં ખૂબ વાયરલ (Viral Video) થઇ રહ્યો છે.

Hina Khanનો વીડિયો થયો વાયરલ, જુઓ કોને કહ્યુ I LOVE YOU ?

Follow us on

ટેલીવૂડની ફેમસ હિરોઇન હિના ખાનનો (Hina Khan) એક વીડિયો હાલમાં ખૂબ વાયરલ (Viral Video) થઇ રહ્યો છે. આ વીડિયોમાં તે એક વ્યક્તિની ખૂબ જ નજીક જોવા મળી રહી છે. અને તે વ્યક્તિને I LOVE YOU કહેતી પણ જોવા મળી રહી છે. પરંતુ જોવાની વાત એ છે કે આ વીડિયોમાં જે વ્યક્તિ જોવા મળી રહ્યો છે તે હિનાનો બોયફ્રેન્ડ વિક્કી નહી પરંતુ અર્જુન બિજલાની (Arjun Bijlani) છે. આ વીડિયો હવે સોશિયલ મીડિયા ખૂબ જ વાયરલ થઇ રહ્યો છે અને વીડિયો જોતા લાગે છે કે હિના ખાનનું વિક્કી સાથે બ્રેકઅપ થઇ ગયુ છે.

આ વાયરલ વીડિયો એક પાર્ટીનો છે. આ પાર્ટીમાં હિના સાથે તેનો મિત્ર અર્જુન બિજલાની પણ હતો અને આ વીડિયો અર્જુને જ બનાવીને શેયર કર્યો છે. આ વીડિયોમાં અર્જુન હિનાને I LOVE YOU કહી રહ્યો છે જેના જવાબમાં હિના તેને I LOVE YOU 2 કહીને કીસ કરે છે.વીડિયો જોઇને ભલે લાગતુ હોય કે બંને પ્રેમમાં છે પરંતુ તમને જણાવી દઇએ કે હિના અને અર્જુન બંને બસ સારા મિત્રો છે

Next Article