Heeriye Song: અરિજિત સિંહ અને જસલીન રોયલનું લેટેસ્ટ આલ્બમ સોંગ હિરીયે થયું રિલિઝ, જુઓ Lyrics અને Video

અરિજિત સિંઘ અને જસલીન રોયલનું લેટેસ્ટ સોંગ હીરીયે સોંગ જે બે દિવસ પહેલા જ રિલિઝ થયુ છે ત્યારે તેનો વીડિયો અને લીરિક્સ જુઓ અહીં

Heeriye Song: અરિજિત સિંહ અને જસલીન રોયલનું લેટેસ્ટ આલ્બમ સોંગ હિરીયે થયું રિલિઝ, જુઓ Lyrics અને Video
Heeriye Song
| Edited By: | Updated on: Jul 29, 2023 | 3:52 PM

અરિજિત સિંઘ અને જસલીન રોયલનું લેટેસ્ટ સોંગ હીરીયે જેમાં દુલ્કર સલમાન છે જે બે દિવસ પહેલા જ રિલિઝ થયેલુ લેટેસ્ટ સોંગ છે. અરિજિત સિંઘ, જસલીન રોયલ આ ગીત ગાયું છે અને આ નવીનતમ ગીતમાં દુલકર સલમાન જોવા મળી રહ્યો છે. હીરીયે ગીતના બોલ આદિત્ય શર્મા દ્વારા લખવામાં આવ્યા છે જ્યારે સંગીત સૌરવ રોયે કમ્પોઝ કર્યું છે અને વિડિયોનું નિર્દેશન તાની તનવરે કર્યું છે.

(Video Credit: Jasleen Royal)

Heeriye Song Lyrics:

હીરીયે હીરીયે આઆ
હીરીયે હીરીયે આઆ

તેરી હોકે મારા
જીંદ જાન કરા
તેરી હોકે મારા
જીંદ જાન કરા

હીરીયે હીરીયે આઆ
હીરીયે હીરીયે આઆ

નીંદે વી ટૂટ ટૂટ ગઈયાં
ચૂંદી મેં તારે રહિયાં
સોચન વિચાર તેરીયાં પૈયાં
હાનિયા

સારી સારી રાત જગાવે
યાદ નુ જીકર તેરા વે
આયે ક્યૂં ના આયે સુબહ વે
હાનિયા

તેરી હોકે મરા
જીંદ જાન કરા
તેરી હોકે મરા
જીંદ જાન કરા

હીરીયે હીરીયે આઆ
હીરીયે હીરીયે આઆ

છેતીયા આ છેત્તી
સોહને રાત ના લંગે
આજા વે આજા
સોહને રાત ના લંગે

છેત્તી આ છેત્તી
સોહને રાત ના લંગે
આજા વે આજા
સોહને રાત ના લંગે

જદ વી તૈનુ તકડી આન વે
અખિયાં વિ શુકર માનવે
કોલે આ દૂર ના જા વે
હાનિયા

પલકન દી કરકે છવાં
દિલ દે તૈનુ કોલ બિઠાવા
તક તક તૈનુ ખૈરા પાવા
હાનિયા તેરી

હાનિયા તેરી
તેરી હાનિયા તેરી

તેરી હોકે મરા
જીંદ જાન કરા
તેરી હોકે મરા
જીંદ જાન કરા

હીરીયે હીરીયે આઆ
હીરીયે હીરીયે આઆ

હાં આ હાનિયા તેરી
હાં આ હાનિયા તેરી