
Dream Girl-2 : ડ્રીમ ગર્લ 2, રોમેન્ટિક કોમેડી આજે સિનેમાઘરોમાં રિલીઝ થઈ છે. આ ફિલ્મને લઈને દર્શકોમાં ઘણી ચર્ચા જોવા મળી રહી છે. રાષ્ટ્રીય પુરસ્કાર વિજેતા અભિનેતા આયુષ્માન ખુરાના પૂજાની ભૂમિકા ભજવવા પરત ફરી રહ્યા છે. આ ફિલ્મ, જે 2019ની બ્લોકબસ્ટર ડ્રીમ ગર્લની સિક્વલ છે, તેમાં અનન્યા પાંડે મુખ્ય ભૂમિકામાં છે. ડ્રીમ ગર્લ 2 ફિલ્મના હિન્દીમાં જમનાપારના ગીત નેહા કક્કરએ ગાયું છે જેમાં આયુષ્માન ખુરાના જબરદસ્ત ડાન્સ કરતો જોવા મળી રહ્યો છે. આ સોંગના બોલ કુમાર દ્વારા લખવામાં આવ્યા છે. મ્યુઝિક વીડિયોનું નિર્દેશન રાજ શાંડિલ્યા દ્વારા કરવામાં આવ્યું છે.
( Video Credit- Zee Music Company)
ઇશ્ક કે ચૌબારે
પે બેઠી હૂં તૈયાર
અરે ક્યા કરું અકેલી
મેરે સૈયાં જમનાપાર
હમ હમ હમ ભીજે લાખોં ડીએમ
હો ગાયબ મોડ પેયા
પાર ઓહદોં નહિ રિપ્લાય
અરે મૈં તો ગયી હાર
મેરી આંખ કો
હર પલ રહેતા ઇન્તેઝાર
ઈફ યુ આર માય યાર
આજા કર લે મુઝસે પ્યાર
ઈફ યુ આર માય યાર
આજા કર લે મુઝસે પ્યાર
અગર તુને નહી આના
તો લે ચલ મુઝકો જમનાપાર
તેરે સંગ હૈ મૌસમ ગુલાબી સા
લમ્હા લમ્હા લમ્હા જૈસે શરાબી સા
હદોં મેં રેહ કે ના કર મોહબ્બત તુ
ઇશ્ક હોને દે બે-હિસાબી સા
રૂકે હાથ સે દિલ કી
બઢ જાને દે રફ્તાર
જૈસે મેં હૂં તુ ભી
અબ હો જા બેકરાર
જરા સી દૂરી ભી
મુજકો લગતી ટુ મચ ફાર
ટુ મચ ફાર યાર
ઈફ યુ આર માય યાર
આજા કર લે મુઝસે પ્યાર
ઈફ યુ આર માય યાર
આજા કર લે મુઝસે પ્યાર
અગર તપને નહી આના
તો લે ચલ મુઝકો જમનાપાર
હો લે ચલ મુઝકો જમના પાર
લે ચલ લે ચલ જમનાપાર
બેબી લે ચલ જમનાપાર
મુઝકો લે ચલ જમનાપાર