Happy Mothers Day 2021: બોલિવૂડની આ ‘માં’ ને દેવી સમજીને પગને સ્પર્શ કરવા આવતા હતા લોકો

|

May 09, 2021 | 3:11 PM

જ્યારે પણ હિન્દી સિનેમામાં માતાનો ઉલ્લેખ કરવામાં આવે છે ત્યારે યાદદાસ્તમાં એક જ નામ ઉભરી આવે છે, તે છે 'નિરૂપા રોય'. 200 થી વધુ ફિલ્મોમાં માતાની ભૂમિકા ભજવનારી નિરૂપા રોયે એવી છાપ છોડી દીધી છે કે દરેક તેમની સામે ફિકા લાગે છે. તેની ભાવના અને પીડા સ્ક્રીન પર એટલી વાસ્તવિક લાગે છે કે પ્રેક્ષકો પણ તેને જોઈને તેમના આંસુ રોકી શકતા નથી.

1 / 6
ફિલ્મ 'દીવાર' નો તે જબરદસ્ત દ્રશ્ય જેમાં શશી કપૂર અને અમિતાભ બચ્ચન સામસામે છે, અમિતાભ તેના નાના ભાઈને પૂછે છે કે મારી પાસે આટલું બધું છે, તારી પાસે શું છે? આ અંગે શશી કપૂરનો ક્લાસિક જવાબ, 'મારી પાસે માં છે',  નિરુપા રોયને માં નાં રુપમાં હંમેશ માટે સ્થાપિત કરી દિધા.

2 / 6
શું તમે જાણો છો કે રૂપેરી પડદાની આ ઉદાસી માતા હંમેશાં આવી નહોતી, તેમણે 20 કરતા વધુ ફિલ્મોમાં મુખ્ય ભૂમિકા ભજવી છે. એક સમયે ગ્લેમરસ રોલ ભજવનારી અભિનેત્રી નિરુપા રોયે કરિયરની શરૂઆત ગુજરાતી ફિલ્મથી કરી હતી.

3 / 6
નિરુપા રોયે 1-2 નહીં પણ 16 ફિલ્મોમાં દેવીની ભૂમિકા ભજવી હતી. નીરુપા રોયે દેવીની ભૂમિકામાં એવી છાપ ઉભી કરી કે લોકોએ તેમને વાસ્તવિક દેવી માનવાનું શરૂ કર્યું હતું.

4 / 6
નીરુપા રોયને ખ્યાતિ 'માં'ના પાત્રોથી મળી. 70 થી 80 ના દાયકા સુધી આવતા આવતા તેમનું કામ ગમ્યું અને તે પ્રખ્યાત કલાકારોની માતાની ભૂમિકામાં દેખાવા લાગ્યા. તેમના પાત્રોને કારણે જ તેમને ‘Queen Of Misery’ કહેવા લાગ્યા.

5 / 6
નૌબત તો એટલી બધી આવી પણ ગઈ હતી કે ચાહકો તેમના ઘરે જતા અને તેમના પગને સ્પર્શ કરતા અને ભજન ગાતા હતા.

6 / 6
 વર્ષ 2004 માં નિરુપા રોયને લાઇફ ટાઇમ એચિવમેન્ટ એવોર્ડથી નવાજવામાં આવ્યો હતા. આજ વર્ષે જ્યારે નિરુપા રોયે દુનિયા છોડી દીધી હતી.

Next Photo Gallery