
તમને જણાવી દઈએ કે હંસિકાના પિતાએ તેમને છોડી દીધા હતા અને તેની માતાએ બાળકોને એકલા ઉછેર્યા હતા. આ કારણે હંસિકા તેની માતાની ખૂબ નજીક છે.

હંસિકા મોટે ભાગે રોમેન્ટિક ભૂમિકાઓ કરે છે. એક્શન ફિલ્મો કરતી નથી કારણ કે તેને મારધાડ પસંદ નથી.

હંસિકાની સુંદરતા અને અભિનયના લાખો ચાહકો છે. આટલું જ નહીં, ચાહકોએ અભિનેત્રીના નામે મંદિર પણ બનાવ્યું છે.