Gujarati NewsEntertainmentHappy birthday sharman joshi son in law of this famous actor sharman joshi this is how he stepped into the world of acting
Happy Birthday Sharman Joshi: જાણો છો કયા અભિનેતા છે જમાઈ ? અભિનયની દુનિયામાં આ રીતે રાખ્યો પગ
બોલિવૂડ એક્ટર શર્મન જોશી તેમનો જન્મદિવસ 28 એપ્રિલના રોજ ઉજવે છે. તેમણે બોલિવૂડની ઘણી ફિલ્મોમાં અભિનય કર્યો છે અને મોટા પડદે પણ પોતાનું ખાસ સ્થાન બનાવ્યું છે. શર્મન જોશી ફિલ્મોમાં વિવિધ પ્રકારના અભિનય માટે જાણીતા છે.