Gujarati NewsEntertainmentHappy Birthday Rasika Dugal: From 'Mirzapur' to 'Delhi Crime', Rasika Dugal's best acting was seen in these films and series.
Happy Birthday Rasika Dugal : ‘મિર્ઝાપુર’થી લઈને ‘દિલ્હી ક્રાઈમ’ સુધી, આ ફિલ્મો અને સિરીઝમાં જોવા મળી રસિકા દુગ્ગલની બેસ્ટ એક્ટિંગ
રસિકા દુગ્ગલ બોલિવૂડની ટેલેન્ટેડ એક્ટ્રેસ છે. તેણે પોતાના શાનદાર એક્ટિંગથી હંમેશા બધાનું દિલ જીત્યું છે. આજે એક્ટ્રેસના જન્મદિવસ પર અમે એક્ટ્રેસનાબેસ્ટ પર્ફોમન્સ વિશે જણાવીશું
નેટફ્લિક્સની ઓરીજનલ ફિલ્મ દિલ્હી ક્રાઈમને ઈન્ટરનેશનલ એમી એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો. આમાં દિલ્હીની દર્દનાક ગેંગ રેપની ઘટના બતાવવામાં આવી છે જે વર્ષ 2002માં બની હતી. આમાં રસિકાએ IPS ટ્રેઇની નીતિ સિંહની ભૂમિકા ભજવી હતી.( File photo)