Happy Birthday : 18 વર્ષે લગ્ન, 3 બાળકો બાદ છૂટાછેડા, તેમ છતા પોતાનું કરિયર બનાવવામાં સફળ રહી કનિકા કપૂર

બોલીવૂડની પોપ્યુલર અને હોટ સિંગર્સમાંથી એક કનિકા કપૂરનો આજે જન્મદિવસ (Kanika Kapoor Birthday)છે. કનિકાની ખાસ વાતે એ છે કે તે જેટલી સારી સિંગર છે તેટલી જ સારી ફેશન સ્ટાઇલિશ પણ છે.

| Edited By: | Updated on: Aug 21, 2021 | 9:21 AM
4 / 6
કનિકાના ત્રણ બાળકો પૈકી 2 છોકરી અને 1 છોકરો છે. જોકે લગ્નના કેટલાક સમય બાદ તેના લગ્ન જીવનમાં સમસ્યા આવવા લાગી અને વર્ષ 2007 માં તે પોતાના પતિથી અલગ થઇ ગઇ. ત્યાર બાદ 2012 માં તેમના છૂટાછેડા થઇ ગયા.

5 / 6
કનિકાએ એકલા પોતાના બાળકોને મોટા કર્યા અને સાથે જ પોતાના કરિયર પર ફોકસ કર્યુ.

6 / 6
વર્ષ 2014 માં કનિકા કપૂરે મીચ બ્રધર્સ સાથે તેનું પહેલુ પ્લેબેક સોન્ગ બેબીડોલ રિલીઝ કર્યુ હતુ જે હીટ સાબિત થયુ. કનિકાએ હમણા સુધી લવલી, બેબી ડોલ, ચિટ્ટીયા કલાઇયા, લવ લેટર જેવા હિટ સોન્ગ આપ્યા છે. આ સિવાય તેનું પોતાનું એક લેબલ પણ છે જેનું નામ છે હાઉસ ઓફ ચિકનકારી.