
1. HOBBS & SHAW (2019) : આ ફિલ્મમાં તેમણે ધ રોક (Dwayne Johnson) સાથે કામ કર્યુ અને આ ફિલ્મમાં બંનેની અદ્ભૂત કેમેસ્ટ્રી જોવા મળી.

2. THE TRANSPORTER (2002) : સ્ટેથમે તેમના કરિયરની શરૂઆત ફિલ્મોમાં સપોર્ટિંગ રોલ્સ ભજવીને કરી હતી પરંતુ ટ્રાંસપોર્ટરથી તેમને મુખ્ય હિરો તરીકેનો બ્રેક મળ્યો. આ ફિલ્મમાં તેમણે એક કુરિયર મેનનો રોલ ભજવ્યો હતો

3. THE ITALIAN JOB (2003) : ફિલ્મમાં તે પોતાની ડ્રાઇવિંગ સ્કિલ દેખાડતો જોવા મળ્યો. ફિલ્મ ગોલ્ડ ચોરી પર આધારિત હતી અને સ્ટેથમે થીફના રોલને શાનદાર રીતે નિભાવ્યો.

4. SPY (2015) : આ એક કોમેડી એક્શન થ્રીલર ફિલ્મ હતી. આ ફિલ્મમાં તેણે કોમેડી પાત્ર ભજવ્યુ હતુ

5. CRANK (2006) : આ ફિલ્મ એક એક્શન થ્રીલર ફિલ્મ હતી. જેમાં તેનું પાત્ર એક હીટમેનનું હતુ જેને રેર ટોક્સિન ઇન્જેક્શન આપવામાં આવ્યુ હતુ. જેમાં તેણે પોતાના હ્રદયના ધબકારાઓને ફાસ્ટ રાખવાના હતા અને સાથે જ પોતાને ઝેર આપનારા લોકો સાથે બદલો પણ લેવાનો હતો