Happy Birthday: ‘ફૂલ ઓર કાંટે’થી હિટ થઈ હતી અભિનેત્રી મધુ, 52 વર્ષની ઉંમરે પણ સંપૂર્ણ ફીટ

26 માર્ચ 1972 ના રોજ મધુ (Actress Madhu ) નો જન્મ ચેન્નઈના તામિલ પરિવારમાં થયો હતો. 1992 ની તમિલ ફિલ્મ રોઝા એક સાથે અનેક ભાષાઓમાં ડબ કરવામાં આવી હતી. આ ફિલ્મમાં મધુનું કામ ખૂબ ગમ્યું હતું. મધુ સારી અભિનેત્રીની સાથે સાથે એક સારી ડાન્સર પણ રહી ચૂકી છે.

| Edited By: | Updated on: Mar 26, 2021 | 12:11 PM
4 / 5
બહુજ ઓછા લોકો જાણે છે કે અભિનેત્રી મધુનું પૂરું નામ મધુબાલા રઘુનાથ છે.

બહુજ ઓછા લોકો જાણે છે કે અભિનેત્રી મધુનું પૂરું નામ મધુબાલા રઘુનાથ છે.

5 / 5
મધુએ માત્ર હિન્દી ફિલ્મોમાં જ અભિનય કર્યો નથી, પરંતુ તમિળ, મલયાલમ, તેલુગુ અને કન્નડ ફિલ્મોમાં પણ કર્યો છે.

મધુએ માત્ર હિન્દી ફિલ્મોમાં જ અભિનય કર્યો નથી, પરંતુ તમિળ, મલયાલમ, તેલુગુ અને કન્નડ ફિલ્મોમાં પણ કર્યો છે.