Diljit Dosanjhનો જન્મદિન, જાણો ચાહકો તેમને કયા નામથી બોલાવે છે

|

Jan 06, 2021 | 4:21 PM

ભારતીય સંગીત ઉદ્યોગના તેઓ એક અગ્રણી કલાકાર તરીકે ઓળખાય છે.

1 / 10
દિલજીત દોસાંઝનો જન્મ 6 જાન્યુઆરી 1984 ના રોજ ભારતના પંજાબ, જાલંધર જિલ્લાના ફિલૌર તહસીલના દોસાંઝ કલાન ગામમાં થયો હતો.

દિલજીત દોસાંઝનો જન્મ 6 જાન્યુઆરી 1984 ના રોજ ભારતના પંજાબ, જાલંધર જિલ્લાના ફિલૌર તહસીલના દોસાંઝ કલાન ગામમાં થયો હતો.

2 / 10
દિલજીત દોસાંઝ એ એક ભારતીય ગાયક, અભિનેતા અને ટેલિવિઝન ના કલાકાર છે જે પંજાબી અને હિન્દી સિનેમામાં કામ કરે છે.

દિલજીત દોસાંઝ એ એક ભારતીય ગાયક, અભિનેતા અને ટેલિવિઝન ના કલાકાર છે જે પંજાબી અને હિન્દી સિનેમામાં કામ કરે છે.

3 / 10
અભિનેતા-ગાયકના નામે બે કપડાની બ્રાન્ડ છે

અભિનેતા-ગાયકના નામે બે કપડાની બ્રાન્ડ છે

4 / 10
હિન્દી ફિલ્મોમાં દિલજીત ફિલ્મ 'Udta Punjab'માં પોલીસ વાળા કિર્દારથી મશહુર થયા હતા. અનુષ્કા શર્મા સાથે 2016 ની ફિલ્મ 'Phillauri
' માં આવ્યા હતા. આ ઉપરાંત તાજેતરમાં જ તેણીની  ફિલ્મ 'Good Newwz' રિલીઝ થઈ હતી, જેને બોકસ ઓફિસ પર સારું પ્રદર્શન કર્યું હતું.

હિન્દી ફિલ્મોમાં દિલજીત ફિલ્મ 'Udta Punjab'માં પોલીસ વાળા કિર્દારથી મશહુર થયા હતા. અનુષ્કા શર્મા સાથે 2016 ની ફિલ્મ 'Phillauri ' માં આવ્યા હતા. આ ઉપરાંત તાજેતરમાં જ તેણીની ફિલ્મ 'Good Newwz' રિલીઝ થઈ હતી, જેને બોકસ ઓફિસ પર સારું પ્રદર્શન કર્યું હતું.

5 / 10
તેણે 2016 માં ક્રાઇમ થ્રિલર 'Udta Punjab'થી બોલિવૂડમાં ડેબ્યુ કર્યું હતું, જેના માટે તેમણે  Filmfare Award for Best Male Debut મેળવ્યો હતો.

તેણે 2016 માં ક્રાઇમ થ્રિલર 'Udta Punjab'થી બોલિવૂડમાં ડેબ્યુ કર્યું હતું, જેના માટે તેમણે Filmfare Award for Best Male Debut મેળવ્યો હતો.

6 / 10
તેમની ફિલ્મ Jatt & Juliet તેની કારકિર્દીનો તબક્કો બદલ્યો.

તેમની ફિલ્મ Jatt & Juliet તેની કારકિર્દીનો તબક્કો બદલ્યો.

7 / 10
દિલજીતે ત્રણ Britasia ટીવી મ્યુઝિક એવોર્ડ જીત્યા હતા

દિલજીતે ત્રણ Britasia ટીવી મ્યુઝિક એવોર્ડ જીત્યા હતા

8 / 10
તેમનું ગીત proper patola એ Vevo પર દર્શાવતું પ્રથમ પંજાબી ગીત હતું

તેમનું ગીત proper patola એ Vevo પર દર્શાવતું પ્રથમ પંજાબી ગીત હતું

9 / 10
ચાહકો તેને ‘The Urban Pendu’ કહે છે

ચાહકો તેને ‘The Urban Pendu’ કહે છે

10 / 10
દિલજીત Kylie Jennerનો મોટા ચાહક છે

દિલજીત Kylie Jennerનો મોટા ચાહક છે

Next Photo Gallery