‘ગલી બૉય’ની આ ધમાલ જોઈને તમે પણ આવી જશો ધમાલ કરવાના મૂડમાં, થયું નવું ગીત રિલીઝ, તમે Video જોઈ માણો મોજ

|

Jan 22, 2019 | 8:59 AM

‘અપના ટાઇમ આયેગા’ અને ‘અસલી હિપ હૉપ’ બાદ રણવીર સિંહ વધુ એક રૅપ લઈને હાજર છે. રણવીર સિંહની ફેબ્રુઆરી મહિનામાં રિલીઝ થનાર ફિલ્મ ‘ગલી બૉય’નું નવું ગીત રિલીઝ થઈ ગયું છે. ગીતના બોલ છે, ‘મેરે ગલી મેં’. Web Stories View more બ્લેક આઉટફિટમાં ભાભી 2 નો બોલ્ડ લુક વાયરલ, જુઓ તસવીર અક્ષય તૃતીયા પર જો […]

‘ગલી બૉય’ની આ ધમાલ જોઈને તમે પણ આવી જશો ધમાલ કરવાના મૂડમાં, થયું નવું ગીત રિલીઝ, તમે Video જોઈ માણો મોજ

Follow us on

‘અપના ટાઇમ આયેગા’ અને ‘અસલી હિપ હૉપ’ બાદ રણવીર સિંહ વધુ એક રૅપ લઈને હાજર છે.

રણવીર સિંહની ફેબ્રુઆરી મહિનામાં રિલીઝ થનાર ફિલ્મ ‘ગલી બૉય’નું નવું ગીત રિલીઝ થઈ ગયું છે. ગીતના બોલ છે, ‘મેરે ગલી મેં’.

બ્લેક આઉટફિટમાં ભાભી 2 નો બોલ્ડ લુક વાયરલ, જુઓ તસવીર
અક્ષય તૃતીયા પર જો સોના-ચાંદીનું બજેટ ન હોય તો શુભ સમયે ખરીદો આ 5 સસ્તી વસ્તુઓ
કથાકાર જયા કિશોરીએ જણાવ્યું પરિવારનું 'ટોપ સિક્રેટ'
મેટ ગાલામાં આલિયા ભટ્ટનો જલવો, સબ્યસાચીની સાડીમાં લાગી હુશ્નની પરી, જુઓ-Photo
એક, બે, ત્રણ... ઉમેદવાર કેટલી બેઠકો પર ચૂંટણી લડી શકે?
સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?

રણવીરે ગીત રિલીઝ કરવાની માહિતી પોતાના સોશિયલ મીડિયા ઍકાઉંટ્સ પર આપી છે. ત્રણ મિનિટ લાંબા આ ગીતમાં મુંબઈના એક છોકરાની જર્ની જોઈ શકાય છે. એક એવો છોકરો કે જે રૅપર બનવાની ઇચ્છા ધરાવે છે.

આ પણ વાંચો : ‘મોદીજી, કુંભ દરમિયાન દાનનું બહુ મહત્વ હોય છે, આ કિલ્લો દાનમાં આપી દો, બહુ પુણ્ય મળશે’, કોણે અને કેમ કરી આવી અરજ ?

આ પણ વાંચો : મોદી સરકારે આપી 10 ટકા સવર્ણ અનામત, પણ સરકારની જ આ 8 શૈક્ષણિક સંસ્થાઓમાં નહીં લાગુ થાય અનામત, ગુજરાતની પણ એક સંસ્થા સામેલ

ગલી બૉય ફિલ્મનું આ ગીત બહુ પસંદ કરવામાં આવી રહ્યું છે. ગીતને રૅપર નેજી ડિવાઇને કંપોઝ કર્યું છે. રણવીર સિંહ અને સિદ્ધાર્થ ચતુર્વેદીએ ગીત ગાયું છે. આ ગીતના લિરિક્સ ડિવાઇન અને નેજીના જ છે. ગીતના લિરિક્સ જબર્દશ્ત છે. ખાસ કરીને રણવીરના અવાજમાં ગીત સાંભળવું એક લાજવાબ લ્હાવો છે.

આપ પણ નીચે આપેલા વીડિયોમાં ગલી બૉયનું નવું ગીત જુઓ :

[yop_poll id=733]

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Published On - 8:24 am, Tue, 22 January 19

Next Article