ગુજરાતી ફિલ્મજગત માટે દુ:ખના સમાચાર, જાણીતા ફિલ્મ મેકર અને અભિનેતા આશિષ ક્કકડનું નિધન

ગુજરાતી ફિલ્મજગત માટે મોટા દુ:ખના સમાચાર સામે આવ્યા છે. ફિલ્મ ડિરેક્ટર અને અભિનેતા આશિષ ક્કકડનું કોલકત્તામાં હાર્ટ એટેકથી નિધન થયું છે. ઘણી ગુજરાતી ફિલ્મોમાં આશિષ ક્કકડે કામ કર્યુ છે. તેઓ અભિનેતા હોવા છતાં પડદા પાછળના કામમાં વધુ રસ ધરવાતા હતા. તેમને અભિનેતા તરીકે ‘વિટામીન શી’, ‘બેયાર’, ‘તમે કેવા’, ‘સૂર્યાંશ’ અને ‘પાઘડી’ જેવી ફિલ્મમાં કામ કર્યુ […]

ગુજરાતી ફિલ્મજગત માટે દુ:ખના સમાચાર, જાણીતા ફિલ્મ મેકર અને અભિનેતા આશિષ ક્કકડનું નિધન
| Updated on: Dec 11, 2020 | 7:47 PM

ગુજરાતી ફિલ્મજગત માટે મોટા દુ:ખના સમાચાર સામે આવ્યા છે. ફિલ્મ ડિરેક્ટર અને અભિનેતા આશિષ ક્કકડનું કોલકત્તામાં હાર્ટ એટેકથી નિધન થયું છે. ઘણી ગુજરાતી ફિલ્મોમાં આશિષ ક્કકડે કામ કર્યુ છે. તેઓ અભિનેતા હોવા છતાં પડદા પાછળના કામમાં વધુ રસ ધરવાતા હતા. તેમને અભિનેતા તરીકે ‘વિટામીન શી’, ‘બેયાર’, ‘તમે કેવા’, ‘સૂર્યાંશ’ અને ‘પાઘડી’ જેવી ફિલ્મમાં કામ કર્યુ હતું. ત્યારે ‘મિશન મમ્મી’ નામની ગુજરાતી ફિલ્મ ડિરેક્ટ કરી હતી. આ સિવાય હિન્દી ફિલ્મમાં તેમને કાર્ય કર્યુ હતું.

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

Published On - 8:20 pm, Mon, 2 November 20