
વાસ્તવમાં, થોડા દિવસો પહેલા પ્રિયંકાએ ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પરથી તેના નામની આગળ નિકની સરનેમ જોનસ હટાવી દીધી હતી, જેના કારણે બંને વચ્ચે અણબનાવના સમાચાર આવવા લાગ્યા હતા.

જો કે બંને સોશિયલ મીડિયા પર એકબીજાને ફોલો કરી રહ્યાં છે અને પ્રોફેશનલી પણ એકબીજાને સપોર્ટ કરી રહ્યાં છે.

હાલમાં જ નેટફ્લિક્સ પર જોનસ પરિવારના રોસ્ટ શોમાં પ્રિયંકા નીક જોનસનો મજાક ઉડાવતી જોવા મળી હતી