Badshah Song : બાદશાહનું નવુ રેપ Song “GONE GIRL” થયુુ રિલીઝ, જુઓ Video અને Lyrics

|

Aug 08, 2023 | 4:01 PM

રેપર બાદશાહનું નવુ રેપ હિન્દી ગીત રિલીઝ થયુ છે જેમાં બાદશાહની સાથે પાયલ દેવએ પણ આ ગીતમાં અવાજ આપ્યો છે ત્યારે આજે તેના લિરિક્સ અને વીડિયો લઈને આવ્યા છે જે તમે અહીં જોઈ શકો છો

Badshah Song : બાદશાહનું નવુ રેપ Song GONE GIRL થયુુ રિલીઝ, જુઓ Video અને Lyrics
Gone Girl Badshah New Rap Song Released

Follow us on

Badshah New Song: બાદશાહનું લેટેસ્ટ સોંગ ગોન ગર્લ જે હિન્દી હિપ-હોપ ટ્રેક છે તે રિલીઝ થયુ છે. બાદશાહનું આ જબરદસ્ત સોંગ છે. જે ગીતને બાદશાહ અને પાયલ દેવએ ગાયુ છે. ગોન ગર્લ ગીતના બોલ પણ બાદશાહ દ્વારા લખવામાં આવ્યા છે. જ્યારે મ્યુઝિક વીડિયો બાદશાહ Yt ચેનલ દ્વારા રિલીઝ કરવામાં આવ્યો છે. આ એક હિન્દી આલ્બમ સોંગ છે.

(video credit- Badshah) 

Insomnia Reason : કયા વિટામિનની ઉણપને કારણે ઊંઘ નથી આવતી ? જાણી લો
ગાયને આ વસ્તુ ખવડાવવા થી થાય છે ધનની પ્રાપ્તિ, જાણો
શિયાળામાં રાત્રે કેળા ખાવા જોઈએ કે નહીં ? આ લોકોએ તેનાથી દૂર રહેવું જોઈએ
મોર કેટલા દિવસમાં જન્મે છે? જાણીને ચોંકી જશો
આ એક્ટ્રેસ માટે સલમાન ખાનની સલાહ સાબિત થઈ ફાયદાકારક, જાણો કારણ
BSNLનો 3 મહિનાનો સૌથી સસ્તો પ્લાન ! રોજ મળશે 3GB ડેટા, કિંમત માત્ર આટલી

Gone Girl Song Lyrics :

બેઠી બેઠી મેં તુને આગ ભર દી
ખાલી બોટલ મેં શરાબ ભર દી
તેરી કસમ બિલકુલ સીધી સાધી થી મેં
તુને લડકી ખરાબ કર દી

યા યા

એક બાત સમજ લે (Ae)
મેં બોલું કમ આંખો સે પડ લે (Ae)
ગેમ કે ટોપ પે બેઠા (Ae)
જીસકે ભી બસ કી હો આકે પકડ લે

ઇન્સે ગેમ ક્રેક હી નહીં હો રહા (ના)
હિટ કોય ટ્રેક હી નહીં હો રહા (ના)
યહાં ફિર મૈંને સીન ચેન્જ કિયા ઔર
કુછ લોગોં કા કમબેક હી નહીં હો રહા (વૂ)

બાદશાહ હૈ નામ મેરી જાન (મેરી જાન)
પ્યાર સે મુઝકો વો બડી બોલતી હૈ (એ)
ખેલ મેં લોન્ડોં કા બાપ હૂં બેબી
એક તુ હી થોડી હૈ જો મુઝે ડેડી બોલતી હૈ

સુબહ સે શામ તક બસ તેરા નામ લૂ
તુઝકો જો દેખું મેં દિલ અપના થામ લૂં
જો તુ મુઝે છુ લે તો બદન મેં સંસની
ખુદ કો સમજતી હૂં કે સબર સે કામ લૂં

નિંદે મેરી તુને હરામ કર દી
ગંદી મેરી તુને ઝબાં કર દી
તેરી કસમ બિલકુલ સીધી સાધી થી મેં
તુને લડકી ખરાબ કર દી

કોય ઉંગલી કરતા હૈ
તો મૈં બાંહ ભી ચડતા હૂં
પર સામને હો બંદી તો
મૈં ગુડ બોય બન જાતા હૂં

યો ઉડતી હૈ ખબર લેતા ના સ્ટ્રેસ
ગેમ કા કાર્ટર ઓન ટુ ધ નેક્સ્ટ
હો પ્લેન હૈ પ્રાઈવેટ લાઈફ હૈ બ્લેસ
મુઠ્ઠી મેં ગેમ મેરે ઘંટે પે પ્રેસ

બેડ બોય શાહ કૈસે તુઝે તેરે બસ કા લગા
ના મુઝે ઐસે મસ્કા લગા
રાહી ના કિસી કામ ધામ કી
જબ સે લડકી કો ચસ્કા લગા મેરા

યો!
ઈટ્સ બોય બાદશાહ
યા ઈટ્સ બોય બાદશાહ
લડકી ખરાબ કર દી

વાયરલ અને ટ્રેન્ડિંગના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

 

Next Article