‘મિર્ઝાપુર 3’ થી લઈને ‘સ્કેમ 2003’ સુધી, દર્શકો આતુરતાથી રાહ જોઈ રહ્યા છે આ 6 ધમાકેદાર વેબ શોની

|

Aug 23, 2021 | 1:53 PM

કોરોનાના લોકડાઉન અને નિયમોના કારણે ઓનલાઈન અને OTT પ્લેટફોર્મનું ચલણ વધી ગયું છે. સૌ કોઈ ઘરે બેઠા બેઠા ઓનલાઈન વેબ સિરીઝ અને શોની મજા લઇ રહ્યા છે. આવામાં ચાલો જાણીએ આવનારા 6 બેસ્ટ શો વિશે.

1 / 6
પંકજ ત્રિપાઠી અને અલી ફઝલ અભિનિત આ સિરીઝની છેલ્લી બે સીઝનોએ દર્શકોમાં ખુબ ક્રેઝ ઉભો કર્યો છે. અહેવાલો અનુસાર મેકર્સે આ સિરીઝના ત્રીજા ભાગની તૈયારીઓ શરૂ કરી દીધી છે. જો કે, તેની આ અંગે હજુ સુધી કોઈ જાહેરાત કરવામાં આવી નથી.

2 / 6
મનોજ બાજપેયી (Manoj Bajpayee), સમાંથા અક્કીનેની અને શારીબ હાશ્મી અભિનીત ધ ફેમિલી મેન 2 ની સફળતા પછી, નિર્માતાઓ શ્રેણીના ત્રીજા ભાગ પર કામ કરી રહ્યા છે. જોકે સિરીઝ 2 ના અંતમાં જ ધ ફેમિલી મેન 3 સંબંધિત સીન બતાવવામાં આવ્યો હતો.

3 / 6
'સ્કેમ 1992: ધ હર્ષદ મહેતા સ્ટોરી' ની સફળતા પછી નિર્દેશક હંસલ મહેતાએ 'સ્કેમ 2003: ધ ક્યુરિયસ કેસ ઓફ અબ્દુલ કરીમ તેલગી' ની જાહેરાત કરી છે. આ સિરીઝમાં તમને સ્ટેમ્પ પેપર કૌભાંડની ઘટના બતાવવામાં આવશે.

4 / 6
બોલિવૂડ ઇન્ડસ્ટ્રીના પ્રખ્યાત દિગ્દર્શક સંજય લીલા ભણસાલીએ આગામી વેબ સિરીઝ 'હીરામંડી' (Heeramandi) માટે નેટફ્લિક્સ સાથે હાથ મિલાવ્યો છે. આ સિરીઝમાં સોનાક્ષી સિન્હા અને હુમા કુરેશી મુખ્ય ભૂમિકામાં દેખાઈ શકે છે.

5 / 6
પોતાના સમયની પ્રખ્યાત અભિનેત્રી માધુરી દીક્ષિત ટૂંક સમયમાં 'ફાઇન્ડિંગ અનામિકા' (Finding Anamika) દ્વારા ઓટીટી પ્લેટફોર્મ પર ડેબ્યૂ કરવા જઇ રહી છે. આ શ્રેણીમાં માધુરીની સાથે માનવ કૌલ અને સંજય કપૂર મુખ્ય ભૂમિકામાં જોવા મળશે.

6 / 6
બોલિવૂડ સુપરસ્ટાર અજય દેવગણ (Ajay Devgn)  આગામી વેબ સીરીઝ 'રુદ્ર' (Rudra) માટે તૈયારી કરી રહ્યો છે. આ અભિનેતા દ્વારા ક્રાઈમ-ડ્રામા સિરીઝ હશે. અજય દેવગણે આ સિરીઝ માટે ડિઝની + હોટસ્ટાર સાથે ડીલ કરી છે. ઈશા દેઓલ 'રુદ્ર'માં અજય દેવગણ સાથે મુખ્ય ભૂમિકામાં જોવા મળશે.

Next Photo Gallery