Amitabh Bachchan થી લઈને Akshay Kumar સુધી, ઘણા બોલીવુડ સેલેબ્સ પાસે છે પોતાના પ્રાઇવેટ પ્લેન

|

May 05, 2021 | 9:46 PM

બોલીવૂડ સેલેબ્સ જાણે છે કે જીવનને કેવી શાનદાર રીતે જીવવું જોઈએ અને તેઓ ઘણીવાર સોશિયલ મીડિયા પર તેમની ભવ્ય જીવનશૈલીની ઝલક આપે છે. ઘણી વાર આ સેલેબ્સને પૂછવામાં આવ્યું કે શું તેમની પાસે પ્રાઇવેટ જેટ છે, કેમ કે આવી મોટી વસ્તુઓ લોકોને બતાવુ પસંદ હોઈ છે. સુપરસ્ટાર શાહરૂખ ખાને પોતાની પાસે ખાનગી જેટ નથી તેમ કહ્યુ છે. પરંતુ કેટલાક સેલેબ્સ છે જેમણે તેમના સોશિયલ મીડિયા પેજ પર તેમના ખાનગી જેટ બતાવ્યા છે. બોલિવૂડ સ્ટાર્સ અમિતાભ બચ્ચન, અક્ષય કુમાર, અજય દેવગન, શિલ્પા શેટ્ટી કુંદ્રા અને પ્રિયંકા ચોપડા જોનસ પાસે પ્રાઈવેટ પ્લેન છે.

1 / 6
અજય દેવગન: અહેવાલો અનુસાર, છ સીટરનું વિમાન છે. અભિનેતા ઘણીવાર પ્રમોશન ઇવેન્ટ્સ અને શૂટિંગ માટે આનાથી મુસાફરી કરે છે.

2 / 6
અક્ષય કુમાર: ભારતમાં સૌથી વધુ કમાણી કરનારા અભિનેતામાના એક અક્ષય કુમારની પાસે પ્રાઇવેટ જેટ છે જેની કિંમત 260 કરોડ રૂપિયા છે.

3 / 6
પરોપકારના કામ સાથે સંકળાયેલા અક્ષય રાજાઓની જેમ જિંદગી જીવે છે.

4 / 6
અમિતાભ બચ્ચન: અમિતાભ બચ્ચન ભાગ્યે જ એરપોર્ટ પર દેખાતા હોય છે, કારણ કે તે હંમેશાં પોતાના પ્રાઈવેટ જેટમાં મુસાફરી કરે છે.  તેમના ફેન્સી પ્લેનની ઝલક અભિષેક બચ્ચને થોડા વર્ષો પહેલા શેર કરી હતી. જ્યારે બિગ બીને દાદાસાહેબ ફાળકે એવોર્ડ મળ્યો હતો

5 / 6
પ્રિયંકા ચોપડા જોનસ: આજે પ્રિયંકા ચોપડા જોનસ ગ્લોબલ સ્ટાર છે અને કોઈ પણ આ વાતને નકારી શકે નહીં. કલાકાર ઘણીવાર તેમના કામ અને અંગત કમિટમેન્ટને લીધે ભારતથી ન્યૂયોર્ક અથવા લંડન પ્રવાસ કરે છે. અભિનેત્રીને તેમના ખાનગી જેટમાં મુસાફરી કરવાનું પસંદ છે.

6 / 6
શિલ્પા શેટ્ટી કુંદ્રા: શિલ્પા શેટ્ટી કુંદ્રા અને તેમના પતિ રાજ કુંદ્રા શાનદાર જીવન જીવે છે. તેમની પાસે વિશ્વના ઘણા ભાગોમાં સંપત્તિ છે. સાંભળ્યું છે કે તેમની પાસે પોતાનું ખાનગી પ્લેન પણ છે.

Published On - 9:45 pm, Wed, 5 May 21

Next Photo Gallery