Friendship Day Song: મિત્રતાના ખાસ દિવસ પર જુઓ “તેરા યાર હું મૈં” Songનો Video અને Lyrics

ફ્રેન્ડશીપ ડે પર અનેક એવા બોલિવુડના ગીતો છે જે મિત્રતા પર લખાયા અને ગવાયા છે ત્યારે તેમાનું જ એક ગીત સોનુ કે ટીટુ કી સ્વીટીના તેરા યાર હૂં મેં જે તમારા મિત્રને ડેડિકેટ કરીને તમારી મિત્રતાની એ યાદો તાજી કરવા માટે બેસ્ટ છે.

Friendship Day Song: મિત્રતાના ખાસ દિવસ પર જુઓ તેરા યાર હું મૈં Songનો Video અને Lyrics
Friendship Day Song tera yaar hoon main
| Edited By: | Updated on: Aug 06, 2023 | 3:47 PM

દુનિયાનો એ સૌથી અનમોલ અને ખાસ સબંધ એટલે મિત્રતા. ભલે તે સબંધ લોહીનો નથી હોતો પણ તે બાકી બીજા સબંધો કરતા ઘણો ખાસ હોય છે. ત્યારે આજના આ ખાસ ફ્રેન્ડશીપ ડે પર અનેક એવા બોલિવુડના ગીતો છે જે મિત્રતા પર લખાયા અને ગવાયા છે ત્યારે તેમાનું જ એક ગીત સોનુ કે ટીટુ કી સ્વીટીના તેરા યાર હૂં મેં જે તમારા મિત્રને ડેડિકેટ કરીને તમારી મિત્રતાની એ યાદો તાજી કરવા માટે બેસ્ટ છે.

આ ગીત અરિજિત સિંહ અને રોચક કોહલીએ ગાયું છે. તેરા યાર હું મેં ગીત કુમારે લખ્યું છે અને સંગીત રોચક કોહલીએ આપ્યું છે. જેમાં કાર્તિક આર્યન, નુસરત ભરૂચા અને સની સિંહ અભિનિત છે.

(video credit: T-Series)

Tera Yaar Hoon Main:

તુ જો રૂઠા તો કૌન હંસેગા
તુ જો છૂટા તો કૌન રહેગા
તુ ચૂપ હૈ તો યે ડર લગતા હૈ
અપના મુઝકો કો અબ કૌન કહેગા

તુ હી વજહ
તેરે બિના બેવજહ
બેકાર હું મુખ્ય
તેરા યાર હું મૈં (x2)

આજા લડેં ફિર ખીલોનો કે લિયે
તુ જીતે મૈં હાર જાઉં
આજા કરેને ફિર વોહી શરારતેં
તુ ભાગે મૈં માર ખાઉં

મીઠી સી વો ગાલી તેરી
સુને કો તૈયાર હું

તેરા યાર હું મૈં
તેરા યાર હું મૈં
તેરા યાર હૂં..

સજના દે રંગ રંગાઈયાં વે
સગના દિયાં સહનાઇયાં વે
ઢોલ વાજાંગે યાર નાચાંગે
લાખ લાખ દેઓ બધાયં વે

ખુશિયોમેં નચદા મૈં ફીરા
હંજુઆં તો બચદા મેં ફિરાં..

ઓ જાતે નહીં કહીં રિશ્તે પુરાને
કિસી નયે કે આ જાને સે
જાતા હૂં મેં તો મુઝે તુ જાને દે
ક્યૂં પરેશાન હૈ મેરે જાને સે..

ટુટા હૈ તો જુડા હૈ ક્યૂં
મેરી તરફ તુ મુડા હૈ ક્યૂં
હક નહી તુ યે કહે કી યાર અબ હમ ના રહે

એક તેરી યારી કા હી
સાતોં જનમ હકદાર હૂં મેં

તેરા યાર હુ મેં.. (x3)

એન્ટરટેઇન્મેન્ટના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો