પહેલીવાર હાફ મેરેથોનનું બારડોલીમાં આયોજન, ફિલ્મ અભિનેતાઓએ પણ આપી હાજરી

|

Feb 17, 2019 | 7:29 AM

સુરત જિલ્લાના બારડોલી ખાતે પ્રથમવાર જિલ્લામાં  હાફ મેરેથોન દોડનું આયોજન કરાયું હતું. જિલ્લામાં વધતા અકસ્માતોને ટ્રાફિક અંગે લોકોમાં જાગૃતિ  માટે જિલ્લા પોલીસ દ્વારા આયોજન કરાયું હતું.  અભિનેત્રી અમિષા પટેલ , ચંકી પાંડે , સેફુજી ભારદ્વાજએ ફ્લેગ ઓફ કરી દોડનો આરંભ કરાવ્યો હતો. સુરત જીલ્લ્લાના બારડોલી ખાતે પ્રથમવાર આયોજિત હાફ મેરેથોન દોડના આયોજનમાં ખાસ કરીને ત્રણ […]

પહેલીવાર હાફ મેરેથોનનું બારડોલીમાં આયોજન, ફિલ્મ અભિનેતાઓએ પણ આપી હાજરી

Follow us on

સુરત જિલ્લાના બારડોલી ખાતે પ્રથમવાર જિલ્લામાં  હાફ મેરેથોન દોડનું આયોજન કરાયું હતું. જિલ્લામાં વધતા અકસ્માતોને ટ્રાફિક અંગે લોકોમાં જાગૃતિ  માટે જિલ્લા પોલીસ દ્વારા આયોજન કરાયું હતું. 

અભિનેત્રી અમિષા પટેલ , ચંકી પાંડે , સેફુજી ભારદ્વાજએ ફ્લેગ ઓફ કરી દોડનો આરંભ કરાવ્યો હતો. સુરત જીલ્લ્લાના બારડોલી ખાતે પ્રથમવાર આયોજિત હાફ મેરેથોન દોડના આયોજનમાં ખાસ કરીને ત્રણ વિભાગ રાખવામાં આવ્યા હતા.  5 કિમી , 10 કિમી , અને 21 કિમી એમ ત્રણ દોડ રાખવામાં આવી હતી અને વિજેતાને રોકડ પુરસ્કાર પણ એનાયત કરવામાં આવ્યા હતા. અત્યાર સુધી માત્ર મોટા શહેરોમાં જ આવી દોડનું આયોજન થતું હોય છે. જયારે પ્રથમવાર જિલ્લામાં આ રીતે આયોજન થતા દોડવીરોમાં પણ ઉત્સાહ બેવડાયો હતો. દોડના પ્રારંભિક કાર્યક્ર માં ટ્રાફિક નિયમન માટે રેન્જ આઈએ તમામને પ્રતિજ્ઞા પણ લેવડાવી હતી.

TV9 Gujarati

આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો
તમારી પાસે કોઈ સરકારી અધિકારી કે કર્મચારી લાંચ માગે તો સૌથી પહેલા કરો આ કામ
3 વર્ષમાં આપ્યું 35% થી વધુ રિટર્ન, જાણો આ Top 5 Equity Mutual Funds વિશે
સાંજના સમય પછી ન ખાવા જોઈએ ફળ, થઈ શકે છે આ સમસ્યા, તો ક્યારે ખાવા જાણો અહીં

 

જો કે મેરેથોન દોડમાં ખાસ કરીને મિશન પ્રહારના પ્રણેતા સીફુજી ભારદ્વાજએ દોડવીરોમાં ઉત્સાહ વધાર્યો હતો. બે હજારથી વધુ દોડવીરો આ મેરેથોન દોડમાં ભાગ લીધો હતો.  મેરેથોન દોડનું  બારડોલીના સ્વરાજ આશ્રમથી પ્રસ્થાન થયું હતું.  દોડના રૂટની વાત કરી એ તો તેમાં બારડોલી ટાઉન , સીટી અને આજુબાજુ ના ગામડાઓનો પણ સમાવેશ થયો હતો.

[yop_poll id=1512]

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Next Article