
સારા માટે ચેંજિંગ પોઇન્ટ ત્યારે આવ્યો જયારે તેની માતા તેને એરપોર્ટ પર ઓળખી ના શકી અને આ વાત સારાએ પોતે એક ટીવી ઇન્ટરવ્યૂમાં જણાવી હતી. આ ઘટના બાદ સારાએ નિર્ણય કરી લીધો હતો કે હવે કોઈપણ રીતે તે પોતાનું વજન ઓછું કરશે અને ત્યારબાદ જ પોતાની માતા સાથે વીડિયો કોલથી વાત કરશે.

સારાને પહેલેથી જ ફિલ્મોમાં કામ કરવાની ઈચ્છા હતી અને આ ઈચ્છાના કારણે જ તેણે પોતાનું વજન ઘટાડ્યું, તમને જાણીને આશ્ચર્ય થશે કે સારાનું વજન 96 કિલો પહોંચી ગયું હતું.

સારા અલી ખાને હેલ્થી ફૂડ અને વર્ક આઉટની મદદથી પોતાનું મેકઓવર કર્યું છે અને બની ગઈ છે Fat to Fit.