Photos : ભૂમિ પેડનેકરે સાડીમાં દેખાડ્યો બોલ્ડ અંદાજ, તસવીરો જોઇ ફેન્સ થયા દિવાના

|

Nov 25, 2021 | 8:42 AM

ભૂમિ પેડનેકરે ઈન્સ્ટાગ્રામ પર કેટલીક તસવીરો શેર કરી છે. જેમાં તે દેશી ગર્લ જેવી લાગી રહી છે. તેણે ટ્રેડિશનલ સાડી પહેરી છે પરંતુ તેની પહેરવાની સ્ટાઇલ ખૂબ જ બોલ્ડ લાગે છે.

1 / 6

2 / 6
ભૂમિ સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે. અવારનવાર તે પોતાના ફોટા શેર કરીને ફેન્સનો ક્રેઝ વધારતી રહે છે.

3 / 6
ભૂમિએ બહુ ઓછા સમયમાં બોલિવૂડમાં પોતાની ઓળખ બનાવી છે. તેના ચાહકો તેને ઘણો પ્રેમ કરે છે. તેણે પોતાના કરિયરની શરૂઆત ફિલ્મ 'દમ લગા કે હઈશા'થી કરી હતી.

4 / 6
ભૂમિએ થોડા દિવસો પહેલા તેની આગામી ફિલ્મ 'ગોવિંદા નામ મેરા'નું પોસ્ટર શેર કર્યું હતું. ફિલ્મમાં તેની સામે વિકી કૌશલ છે.

5 / 6
ભૂમિના આ ફોટો પર ફેન્સ તરફથી ઘણી કોમેન્ટ્સ આવી રહી છે. આ પહેલા પણ ભૂમિ પોતાના હોટ અને બોલ્ડ અવતારથી દર્શકોને ચોંકાવી ચુકી છે.

6 / 6
પોતાના બોલ્ડ અને હોટ અવતાર સિવાય તે પોતાની એક્ટિંગ સ્કિલ માટે પણ વખણાય છે.

Next Photo Gallery