Shweta Tiwari ની ગ્લેમરસ શૈલીને જોઈને દિવાના થઈ ગયા ફેન્સ, સિલ્વર લેહેંગામાં દેખાડી ટોન્ડ બોડી

|

May 03, 2021 | 4:07 PM

શ્વેતા તિવારી દર વખતે પોતાની ગ્લેમરસ શૈલીથી તેમના ફેન્સને દિવાના બનાવે છે. દિવસેને દિવસે વધુ સ્ટાઈલિશ થતી જઈ રહી શ્વેતા તિવારીના નવા લુકને જોઈ બધાને આશ્ચર્ય થયું.

1 / 4
શ્વેતા તિવારી આજકાલ સોશિયલ મીડિયા પર ખુબ જ તસવીરો પોસ્ટ કરે છે. જેમાં તેમનો ખૂબસૂરત લૂક જોવા મળી રહ્યો છે. આ વખતે પણ શ્વેતાની તસવીરો આકર્ષક લાગી રહી છે. શ્વેતા સિલ્વર રંગના સ્પાર્કલી લેહેંગામાં પોતાની ટોન્ડ બોડીને ફ્લોન્ટ કરવાની કોઈ તક છોડતી નથી.

2 / 4
જણાવી દઈએ કે શ્વેતા તિવારીએ પોતાનું 10 કિલો વજન ઘટાડીને સ્ટનિંગ લુક પ્રાપ્ત કર્યો છે. આ સાથે તેઓ દિવસેને દિવસે વધુ સુંદર દેખાવા લાગી છે. શિમરી વ્હાઈટ લેહેંગાવાળા ટ્યુબ ટોપમાં તૈયાર શ્વેતાની ફીટ અને પાતળી બોડી દરેકનું ધ્યાન આકર્ષિત કરી રહી છે.

3 / 4

આ હેવી એમ્બ્રોઈડરી લેહેંગા સાથે ટ્યુબ ટોપને મેચ કરવામાં આવ્યો છે. જેના પર શિમરી ક્લોથ દ્વારા એક શોલ્ડર ડિઝાઈન આપવામાં આવી છે. તે જ સમયે, આ બ્લાઉઝ પર પણ ભારે કામ કરવામાં આવ્યું છે. જેની સાથે શ્વેતા તેમની ટોન્ડ મિડરીફને ફ્લોન્ટ કરી રહી છે. તે જ સમયે વાત કરીએ જવેલરીની તો કાનમાં ચાંદીના એરિંગ્સ આખા દેખાવની શોભા વધારવા માટે કાફી છે.

4 / 4
વાત કરવામાં આવે મેકઅપની તો શ્વેતા ખુલ્લા મેસી વાળા સાથે મિનિમમ મેકઅપમાં નેચરલ બ્યુટી ફ્લાન્ટ કરી રહી હતી.  શ્વેતા ઘણીવાર ખૂબસુરત દેખાવની તસ્વીરો ફેન્સ સાથે શેર કરે છે. જેને જોઈને તેમના સ્ટાર મિત્રો પણ કોમેન્ટ કરતા પોતાને રોકી શકતા નથી.

Published On - 4:00 pm, Mon, 3 May 21

Next Photo Gallery