Bollywood Beauty: દુલ્હનના લુકમાં કોઇ પરીથી ઓછી નથી લાગી રહી એલી અવરામ, તમે પણ જુઓ તસવીરો

|

Oct 06, 2021 | 8:52 AM

Elli Avrram Photos : એલી અવરામ તો ખૂબ સુંદર છે જ પરંતુ તેનો પહેરવેશ પણ સુંદર છે. તાજેતરમાં જ તેણે લગ્નનો ફોટોશૂટ કરાવ્યો છે જેમાં તે કોઈ પરીથી ઓછી નથી દેખાઇ રહી.

1 / 6
એલી અવરામ તો ખૂબ સુંદર છે જ પરંતુ તેનો પહેરવેશ પણ સુંદર છે. તાજેતરમાં જ તેણે લગ્નનો ફોટોશૂટ કરાવ્યો છે જેમાં તે કોઈ પરીથી ઓછી નથી દેખાઇ રહી.

2 / 6
તમે તેના ઇન્સ્ટાગ્રામ હેન્ડલ પર તેની આ તસવીરો સરળતાથી જોઈ શકો છો.

3 / 6
તેની આ તમામ તસવીરો સોશિયલ મીડિયા પર ભારે વાયરલ થઈ રહી છે. તે આ લહેંગામાં દુલ્હનથી ઓછી નથી લાગી રહી.

4 / 6
એલી જાણે છે કે કોઈપણ પોશાકને કેવી રીતે રોક કરવું અને તેને કેવી રીતે સુંદર બનાવવી દેવુ. એલીએ આ ફોટોશૂટ એક મેગેઝિનના કવર પેજ માટે કરાવ્યું છે.

5 / 6
એલીએ આ ફોટોશૂટ માટે ફેશન ડિઝાઇનર લલિત દાલમિયાએ ડિઝાઈન કરેલો લહેંગો પહેર્યો છે. તમે પણ આ સુંદર લેહેંગાને તમારા વોર્ડરોબમાં સામેલ કરી શકો છો.

6 / 6
એલીએ તેના બ્રાઈડલ લુક માટે છેડા જ્વેલર્સના અદભૂત સોના અને ચાંદીના સ્ટેટમેન્ટ ચોકર પહેર્યા હતા. તેને સાયલી વિદ્યાએ સ્ટાઇલ કરી હતી.

Next Photo Gallery