Drugs case : રિયા અને શૌવીક NCBની ઓફીસ પર થયા હાજર, જુઓ વિડીયો

|

Jan 16, 2021 | 4:28 PM

સુશાંત સિંહ રાજપૂતના મૃત્યુ બાદ રિયા અને શૌવિક ઘણા ચર્ચામાં રહ્યા છે. સુશાંત મૃત્યુ બાબતે ડ્રગ કેસમાં રિયા ચક્રેવતી અને શૌવિકની ધરપકડ કરવામાં આવી હતી. NCB હજુ પણ આ કેસમાં તપાસ કરી રહી છે.

Drugs case : રિયા અને શૌવીક NCBની ઓફીસ પર થયા હાજર, જુઓ વિડીયો
Drugs case: Rhea and Shauvik present at NCB office, watch the video

Follow us on

સુશાંત સિંહ રાજપૂતના મૃત્યુ બાદ રિયા અને શૌવિક ઘણા ચર્ચામાં રહ્યા છે. સુશાંત મૃત્યુ બાબતે ડ્રગ કેસમાં રિયા ચક્રવતી અને શૌવિકની ધરપકડ કરવામાં આવી હતી. NCB હજુ પણ આ કેસમાં તપાસ કરી રહી છે, અને બંને ભાઈ બહેન હમણા જમાનત પર છે. રિયા અને શૌવિકને કાયદા મુજબ NCBની ઓફીસ પર હાજર થવું પડે છે. આ બાબતે બંને NCBની ઓફિસે પહોચ્યા હતા.

NCB ની ઓફિસથી નીકળતા સમયનો વિડીયો સામે આવ્યો હતો. જેમાં રિયા, ભાઈ શૌવિક અને સાથે તેમના પિતા પણ હતા. ઓફિસથી નીકળીને તેઓ સીધા ગાડીમાં બેસી જતા જોવા મળે છે.

કોર્ટને આદેશ મુજબ રિયા અને શૌવિકએ દર મહિનાના પહેલા સોમવારે એનસીબીની ઓફિસમાં હાજર થવાનું કહેવામાં આવ્યું છે. આથી જાન્યુઆરી મહિનાના આ પહેલા સોમવારે બંને પિતા સાથે એનસીબીની ઓફીસ પહોચ્યા હતા.

Published On - 5:13 pm, Mon, 4 January 21

Next Video