Dost Yaar Song: આવતી કાલે ઓગષ્ટનો પહોલો રવિવાર એટલે કે ફ્રેન્ડશીપ ડે છે. ત્યારે આ ફ્રેન્ડશીપ ડે તમે પણ તમારા યાર, મિત્ર માટે કઈ ખાસ કરો ના કરો પણ રાહુલ વૈદ્યએ ગાયેલુ આ ગીત જરુર તમારા મિત્રોને ડેડીકેટ કરી તમારી મિત્રતાની એકવાર ફરી યાદ અપાવી દેજો. ફ્રેન્ડશીપ ડેને લઈને આજે અમે મિત્રતા પર જબરદસ્ત સોંગ લઈને આવ્યા છે.
આ ગીત રાહુલ વૈદ્ય દ્વારા ગાયેલું હિન્દી આલ્બમ ગીત છે અને તેનું સંગીત ડેનિશ સાબરીએ કમ્પોઝ કર્યું છે જ્યારે દોસ્ત યાર ગીતના લિરિક્સ પણ ડેનિશ સાબરીએ લખ્યા છે. આરકેવી એન્ટરટેઈમેન્ટ દ્વારા મ્યુઝિક વિડિયો રિલીઝ કરવામાં આવ્યો છે.
(Video Credit: Rahul Vaidya RKV)
હજાર બાર કહુંગા
મૈં એક બાર નહીં
હજાર બાર કહુંગા
મૈં એક બાર નહીં
કે મેરે યાર કે જૈસા
કિસિકા યાર નહી
બરાબર હજારોં કે યે
દો ચાર હૈ
બરાબર હજારોં કે યે
દો ચાર હૈ
ઉનકે બિના જીના બેકાર હૈ
મેરી જીંદગી મેરે દોસ્ત યાર હૈ
મેરી જીંદગી મેરે દોસ્ત યાર હૈ
મેરી હર ખુશી મેરે દોસ્ત યાર હૈ
મેરી જીંદગી મેરે દોસ્ત યાર હૈ
મેરે ચેહરે સે મેરે દિલ કી બાતેં
જાનતે હૈં યે
મુઝે મુઝસે ભી જ્યાદા લગતા હૈ
પેહેચંતે હૈં યે
મેરે ચેહરે સે મેરે દિલ કી બાતેં
જાનતે હૈં યે
મુઝે મુઝસે ભી જ્યાદા લગતા હૈ
પેહેચંતે હૈં યે
જબ યે મિલે મેરા ત્યોહર હૈ
ઉનકે બિના જીના બેકાર હૈ
બડે હી કામિને મેરે દોસ્ત યાર હૈ
સબસે કમીને મેરે દોસ્ત યાર હૈ
મેરી જીંદગી મેરે દોસ્ત યાર હૈ
મેરી હર ખુશી મેરે દોસ્ત યાર હૈ
ઓહ મેરે યારા વે
તેરી યારી કે સડકે
હર જનમ તુ સાથ રહે
યેહી માંગુ દુઆ રબ સે
ઓહ મેરે યારા વે
તેરી યારી કે સડકે
સારી દુનિયા યાદ કરેગી
તેરી મેરી યારી કે કિસસે
ખુદા ને મુઝસે કહા આયે
બંદે મત કર ઇતની દોસ્તી તુ
તુ હસના ભૂલ જાયેગા
ખુદા ને મુઝસે કહા આયે
બંદે મત કર ઇતની દોસ્તી તુ
હસના ભૂલ જાયેગા
મૈને કહા આયે ખુદા
જરા નિચે આકે
મેરે યાર સે તો મિલ
તુ ઉપર રહેના ભૂલ જાયેગા