દિશાએ હાલમાં જ શુટ પહેરીને પોતાનો એક ખાસ ફોટો ફેન્સ માટે શેયર કર્યો હતો.
લાઈટ કલરના શુટમાં દિશા ખૂબ જ સુંદર લાગી રહી હતી એજ કારણ છે કે ફેન્સ વચ્ચે તેની તસવીરો છવાઈ ગઈ છે.
દિશાને તેના ફેન્સે છેલ્લી વખત સલમાન સાથે ફિલ્મ રાધે ફિલ્મમાં જોઈ હતી.