Dil To Bacha Hai ji Song : ગુલઝાર સાહેબે લખેલુ દિલ તો બચ્ચા હૈ ગીતનો Video અને Lyrics

|

Aug 18, 2023 | 4:00 PM

દિલ તો બચ્ચા હૈ ગીતના બોલ ફેમસ ગીત ગુલઝાર સાહેબે લખ્યા છે. ત્યારે આજે તેમના જન્મ દિવસ પર અમે આ ગીતનો વીડિયો અને લિરિક્સ લઈને લઈને આવ્યા છે.

Dil To Bacha Hai ji Song : ગુલઝાર સાહેબે લખેલુ દિલ તો બચ્ચા હૈ ગીતનો Video અને Lyrics
Dil To Bacha Hai ji Song

Follow us on

Gulzar Song: દિલ તો બચ્ચા હૈ જી એ 2010ની ફિલ્મ ઇશ્કિયાનું હિન્દી ગીત છે. આ ગીતના બોલ ફેમસ ગીત ગુલઝાર સાહેબે લખ્યા છે. ત્યારે આજે તેમના જન્મ દિવસ પર અમે આ ગીતનો વીડિયો અને લિરિક્સ લઈને લઈને આવ્યા છે. ગાયક રાહત નુસરત ફતેહ અલી ખાને આ ગીત ગાયુ છે અને મ્યુઝિક ડાયરેક્ટર વિશાલ ભારદ્વાજ છે. દિલ તો બચ્ચા હૈ જીમાં નસીરુદ્દીન શાહ, વિદ્યા બાલન, અરશદ વારસી, અનુપમા કુમાર, ગૌરી માલા, આલોક કુમાર, અનીશા બાનો છે.

ઐસે ઉલજી નઝાર ઉનસે હટતી નહીં
દાંતસે રેશમી દોર કટતી નહિ
ઉમર કબ કી બરસ કે સફેદ હો ગયી
કારી બદરી જવાની કી છટતી રહી

રતન ટાટાએ આ કંપનીમાં કર્યું રોકાણ, કંપની કરે છે એકલતા દૂર કરવાનું કામ
જાણો કેમ પૂજામાં આસોપાલનના જ પાનનો થાય છે ઉપયોગ
ભગવાન ગણેશજીના પ્રિય ઉકડીચે મોદક આ સરળ ટીપ્સથી બનાવો.
ભૂલથી પણ Carના ડેશબોર્ડ પર આ વસ્તુઓ ક્યારેય ના રાખતા, નહીંતર લેવાના દેવા થઈ જશે
ક્યા સમયે બિલકુલ પાણી ન પીવુ જોઈએ, ચાણક્યએ કહી છે આ વાત
આજનું રાશિફળ તારીખ : 07-09-2024

વલ્લાહ યે ધડકન બઢને લગી હૈ
ચેહરે કી રંગત ઉડને લગી હૈ
ડર લગતા હૈ તનહા સોને મેં જી
દિલ તો બચ્ચા હૈ જી

દિલ તો બચ્ચા હૈ જી થોડા કચા હૈ જી
દિલ તો બચ્ચા હૈ જી

ઐસે ઉલજી નઝર ઉનસે હટતી નહીં
દાંતસે રેશ્મિ દોર કટતી નહિ
ગારી બદરી જવાની કી છટતી રહી

કિસ કો પત્તા થા પહેલું મેં રખા
દિલ ઐસા બાજી ભી હોગા
હમ તો હમેશા સમજતે કોઈ
હમ જૈસા હાજી હી હોગા

આયે જોર કરે કિતના શોર કરે
બેવજા દંડો પે ઇવ ગૌર કરેં
દિલ સા કોઈ કમીના નહિ કોઈ તો રોકે
કોઈ તોકે ઇસ ઉમર મેં અબ ખાવો ગે ધોકે

ડર લગતા હૈ ઇશ્ક કરને મેં ભી જી
દિલ તો ઈચ્છા હૈ જી દિલ તો બચ્ચા હૈ જી
થોડા કચ્ચા હૈ જી દિલ તો બચ્ચા હૈ જી

ઐસે ઉદાસી બેઠી હૈ દિલ પે
હસને સે ગભરા રહે હૈ
સારી જવાની કતરાકે કાન્તિ
પીરી મેં ટકરા ગયે હૈ
દિલધડકતા હૈ તો ઐસે લગતા હૈ જો
આ રહા હૈ યહી દેખતા હે ના હો
પ્રેમ કી મારે કતાર રે
તોબા યે લમહે કટતે નહીં હૈ ક્યૂં
આંખ સે મેરી હાથતે નહીં જો
ડર લગતા હૈ મુઝસે કરના બાજી
દિલ તો બચ્ચા હૈ જી
દિલ તો બચ્ચા હૈ જી થોડા કચ્ચા હૈ જી
દિલ તો બચ્ચા હૈ જી.

એન્ટરટેઇન્મેન્ટના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

 

Next Article