Dil Se Dil Tak Song: વરુણ ધવન અને જાહ્નવી કપૂરની ફિલ્મ બવાલનું લેટેસ્ટ સોંગ દિલ સે દિલ તક, જુઓ Lyrics અને Video

|

Jul 22, 2023 | 4:30 PM

બવાલના ફિલ્મ ગઈકાલે રીલિઝ થઈ ચૂકી છે આ સાથે તેના ઘણા ગીતો પણ રીલિઝ થયા છે ત્યારે તેમાથી જ એક દિલ સે દિલ તક એ એકદમ નવું હિન્દી ગીત છે

Dil Se Dil Tak Song: વરુણ ધવન અને જાહ્નવી કપૂરની ફિલ્મ બવાલનું લેટેસ્ટ સોંગ દિલ સે દિલ તક, જુઓ Lyrics અને Video
Dil Se Dil Tak Song

Follow us on

Bawaal Film Song: બવાલનાફિલ્મ ગઈકાલે રીલિઝ થઈ ચૂકી છે આ સાથે તેના ઘણા ગીતો પણ રીલિઝ થયા છે ત્યારે તેમાથી જ એક દિલ સે દિલ તક એ એકદમ નવું હિન્દી ગીત છે જે લક્ષય કપૂર, આકાશદીપ સેનગુપ્તા, સુવર્ણા તિવારીએ ગાયું છે જ્યારે આ લેટેસ્ટમાં ગીત વરુણ ધવન, જાન્હવી કપૂર જોવા મળી રહ્યા છે. દિલ સે દિલ તક ગીતના બોલ કૌસર મુનીર દ્વારા લખવામાં આવ્યા છે જ્યારે તેનું સંગીત આકાશદીપ સેનગુપ્તા દ્વારા આપવામાં આવ્યું છે અને વીડિયોનું નિર્દેશન નિતેશ તિવારીએ કર્યું છે.

( Video Credit: T-Series )

Moong dal : ફળગાવેલા મગમાં સોયાબીન આ રીતે મિક્સ કરીને ખાવો, લોહીનું લેવલ વધારશે
Phone Cover: અબજોપતિઓ કેમ નથી લગાવતા તેમના Phone પર કવર? કારણ જાણી ચોંકી જશો
આ એક કામ કરીને જલદી અમીર બની શકો છો તમે ! પ્રેમાનંદ મહારાજે જણાવી ટ્રિક
આજનું રાશિફળ તારીખ : 21-01-2025
Trump in Diamond : સુરતના વેપારીએ ડોનાલ્ડ ટ્રમ્પના ચહેરાવાળો હીરો બનાવ્યો, જુઓ Video
ટીમ ઈન્ડિયાના બે સ્ટાર ક્રિકેટર ટીમની બહાર, નહીં રમે આ મેચ

Dil Se Dil Tak Song Lyrics :

છલક ગયે નૈના
તુને મન ભર દિયા
મેરે ખાલી સે દિલ કો યુ
તુને ઔર કર દિયા

છલક ગયે નૈના
તુને મન ભર દિયા
મેરે ખાલી સે દિલ કો યુ
તુને ઔર કર દિયા

અધુરી સી રાહેં મિલાઈ
અધુરી હવાયે ચલાઈ
અધુરી સી બાતેં બનાયી
ઇશ્ક કે સિલસિલે બન ગયે રે

તેરે દિલ સે દિલ તક મેરે મેરે
તેરે દિલ સે દિલ તક મેરે
તેરે દિલ સે દિલ તક મેરે મેરે
તેરે દિલ સે દિલ તક મેરે

હો અંખિયાં ના રોયે તે
જાયે ના સોયે તે
તાન ઉંમરા જીત રહે

હો ઇશ્ક દે હાલે સે
ઇશ્ક દે પ્યાલે સે
તન ઉમરા પીતે રહે

હાં મૈં તન હારી રે
હારી રે હારી રે
દુનિયા વારી રે
વારી રે વારી રે

તેરે દિલ સે દિલ તક મેરે મેરે
તેરે દિલ સે દિલ તક મેરે
તેરે દિલ સે દિલ તક મેરે મેરે
તેરે દિલ સે દિલ તક મેરે

કામિલ હુઆ જો દિલ તુને છુઆ
જો કુછ ભી થા મેરા તેરા હુઆ
તુજસે હુઈ શુરુ યે દાસ્તાં
તુઝપે ખતમ હુઈ મેરી દુઆ

અધુરી સી રાતે મિલાયી
અધુરી સુબહ સજાયી
અધુરી સી બાતેં બનાયી
ઇશ્ક કે સિલસિલે બન ગયે રે

તેરે દિલ સે દિલ તક મેરે મેરે
તેરે દિલ સે દિલ તક મેરે
તેરે દિલ સે દિલ તક મેરે મેરે
તેરે દિલ સે દિલ તક મેરે

મૈં મૌન તેરા કહેના તુ જાને રે
તુ માને મેરા કહેના મેં જાનુ રે
તેરે દિલ સે દિલ તક મેરે મેરે
તેરે દિલ સે દિલ તક મેરે

હો અંખિયાં ના રોયે તે
જાયે ના સોયે તે
તાન ઉંમરા પીતે રહે

હો ઇશ્ક દે હાલે સે
ઇશ્ક દે પ્યાલે સે
તન ઉમરા પીતે રહે

હાં મૈં તન હારી રે
હારી રે હારી રે
વિશ્વ વારી રે
વારી રે વારી રે

તેરે દિલ સે દિલ તક મેરે મેરે
તેરે દિલ સે દિલ તક મેરે
તેરે દિલ સે દિલ તક મેરે મેરે
તેરે દિલ સે દિલ તક મેરે

એન્ટરટેઇન્મેન્ટના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Next Article