Dil Jhoom Song Lyrics: ગદર 2 ફિલ્મનું સુપર હિટ થયેલુ ગીત દિલ ઝૂમ ઝૂમનો Video અને Lyrics , જુઓ અહીં

|

Sep 11, 2023 | 3:40 PM

ગદર 2 બોક્સ ઓફિસ પર જબરદસ્ત કમાણી કરી હતી તેમજ હજુ પણ કમાણી કરી રહી છે. જેનું એક દિલ ઝૂમનો વીડિયો અને લિરિક્સ જુઓ અહી. આ ગીત અરિજિત સિંઘએ ગાયું છે અને આ નવીનતમ ગીતમાં ઉત્કર્ષ શર્મા અને સિમરત કૌર જોવા મળી રહ્યા છે. દિલ ઝૂમ ગીતના શબ્દો સઈદ કાદરીએ લખ્યા છે જ્યારે તેનું સંગીત મિથુન દ્વારા આપવામાં આવ્યું છે.

Dil Jhoom Song Lyrics: ગદર 2 ફિલ્મનું સુપર હિટ થયેલુ ગીત દિલ ઝૂમ ઝૂમનો Video અને Lyrics , જુઓ અહીં
Dil Jhoom Song Lyrics

Follow us on

ગદર 2 ફિલ્મનું આ ગીત જે જબરદસ્ત હીટ રહ્યું અને મિલિયન્સથી પણ વધુ આજ સુધી વ્યૂઝ મળી ચૂક્યા છે. ગદર 2 બોક્સ ઓફિસ પર જબરદસ્ત કમાણી કરી હતી તેમજ હજુ પણ કમાણી કરી રહી છે. જેનું એક દિલ ઝૂમનો વીડિયો અને લિરિક્સ જુઓ અહી. આ ગીત અરિજિત સિંઘએ ગાયું છે અને આ નવીનતમ ગીતમાં ઉત્કર્ષ શર્મા અને સિમરત કૌર જોવા મળી રહ્યા છે. દિલ ઝૂમ ગીતના શબ્દો સઈદ કાદરીએ લખ્યા છે જ્યારે તેનું સંગીત મિથુન દ્વારા આપવામાં આવ્યું છે અને વીડિયો અનિલ શર્મા દ્વારા નિર્દેશિત કરવામાં આવ્યો છે.

Dil Jhoom Song Lyrics :

હમ્મ હમ્મ…

આજનું રાશિફળ તારીખ : 28-01-2025
પોસ્ટ ઓફિસની આ સ્કીમ તમને બનાવશે લખપતિ, જાણી લો
વિનોદ કાંબલીની પત્નીએ છૂટાછેડા લેવાનો નિર્ણય કેમ બદલ્યો?
દુનિયાની સૌથી મોંઘી ચા કઈ છે ? જાણો નામ
Sun Rise First in Pakistan : પાકિસ્તાનમાં સૌપ્રથમ સૂર્ય ક્યાં ઉગે છે, જવાબ ચોંકાવી દેશે
ખૂબસૂરત મહિલા પહેલવાન બની DCP, જાણો નામ અને જુઓ તસવીર

યે શૌકિયે શરારતીયે
નફાસત નઝાકત
યે શૌકિયે શરારતીયે
નફાસત નઝાકત

બહુત ખુબસુરત હો
બહુત ખુબસુરત હો
આપ સર સે પાઓં તક

દિલ ઝૂમ ઝૂમ
દિલ ઝૂમ ઝૂમ
દિલ ઝૂમ ઝૂમ જાયે

દિલ ઝૂમ ઝૂમ
દિલ ઝૂમ ઝૂમ
દિલ ઝૂમ ઝૂમ જાયે

તુમ્હેં હુર હુર
કિસી હુર હુર
હાં હુર સા યે પાયે

દિલ ઝૂમ ઝૂમ
દિલ ઝૂમ ઝૂમ
દિલ ઝૂમતા રહે જાયે

સબસે જુડા હૈ તેરી અદાયને
દિલ તેરા કાયલ હો હી ગયા
ઝુલ્ફીન યે તેરી કાલી ઘટાયે
ધૂપ મેં બાદલ મિલ હી ગયા

યે તેરી નિગાહેં
કરમ ફરમા હૈ
તુ મુજપે હુઆ મેહરબાન

હાં મૈં કૈસે ભૂલાઉં
આપકી ઇનાયત

બહુત ખુબસુરત હો
બહુત ખુબસુરત હો
આપ સર સે પાઓં તક

દિલ ઝૂમ ઝૂમ
દિલ ઝૂમ ઝૂમ
દિલ ઝૂમ ઝૂમ જાયે

દિલ ઝૂમ ઝૂમ
દિલ ઝૂમ ઝૂમ
દિલ ઝૂમ ઝૂમ જાયે

તુમ્હેં હુર હુર
કિસી હુર હુર
હાં હુર સા યે પાયે

દિલ ઝૂમ ઝૂમ
દિલ ઝૂમ ઝૂમ
દિલ ઝૂમતા રહે જાયે

બાતેં યે તેરી જૈસે દુઆયેં
મૈં ઉનમેં શામિલ હો હી ગયા
દિલ મેં તુમ્હારે થોડા સા હિસ્સા
હાં મુઝકો હાસિલ હો હી ગયા

યે દિલ ભી તુમ્હારા
તુમ્હારી તરહ હૈ
જો ખુશીં મુઝે દે રહા

હો તુમ જિસ ભી જગહ પે
વહીં પે હો રૌનક

બહુત બહુસુરત હો
બહુત બહુસુરત હો
આપ સર સે પાઓં તક

દિલ ઝૂમ ઝૂમ
દિલ ઝૂમ ઝૂમ
દિલ ઝૂમ ઝૂમ જાયે

દિલ ઝૂમ ઝૂમ
દિલ ઝૂમ ઝૂમ
દિલ ઝૂમ ઝૂમ જાયે

તુમ્હેં હુર હુર
કિસી હુર હુર
હાં હુર સા યે પાયે

દિલ ઝૂમ ઝૂમ
દિલ ઝૂમ ઝૂમ
દિલ ઝૂમતા રહે જાયે

ઝૂમતા રહે જાયે
ઝૂમતા રહે જાયે

ખુદા અબ બનાતા નહી ઐસે ચેહરે
નિગાહેં યે જા જા કે
હાં જિનપે ઠેહરે

જીન્હેં દેખને સે
મિલે દિલ કો રાહત
બહુત ખુબસુરત હો
આપ સર સે પાઓં તક

એન્ટરટેઇન્મેન્ટના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

 

Next Article