Dil Bechara Song : નેહા કક્કર અને રોહનપ્રીતનું લેટેસ્ટ Song ‘દિલ બેચારા’ થયું રિલીઝ, જુઓ Lyrics અને Video

|

Jul 30, 2023 | 3:25 PM

નેહા કક્કર પતિ રોહનપ્રીત સિંહનું લેટેસ્ટ પંજાબી આલ્બમ સોંગ રિલીઝ થયુ છે. જેનો વીડિયો અને લિરિક્સ તમે આ લેખમાં જોઈ શકો છો

Dil Bechara Song : નેહા કક્કર અને રોહનપ્રીતનું લેટેસ્ટ Song દિલ બેચારા થયું રિલીઝ, જુઓ Lyrics અને Video
Dil Bechara Song

Follow us on

નેહા કક્કર, રોહનપ્રીત સિંહનું લેટેસ્ટ પંજાબી આલ્બમ સોંગ રિલીઝ થયુ છે. દિલ બેચારા આ આલ્બમ સોંગના બોલ છે જે ગીત નેહા કક્કર અને રોહનપ્રીત સિંહ દ્વારા ગવાયેલુ લેટેસ્ટ ગીત છે. અને આ નવીનતમ ગીતનું સંગીત આકાશ રિજિયાએ આપ્યું છે. દિલ બેચારા ગીતના બોલ પણ નેહા કક્કર, રોહનપ્રીત સિંહ દ્વારા લખવામાં આવ્યા છે જ્યારે મ્યુઝિક અને વિડિયોનું દિગ્દર્શન ક્રિવિક્સા દ્વારા કરવામાં આવ્યું છે.

(video credit- T-Series)

ખૂબસૂરત મહિલા પહેલવાન બની DCP, જાણો નામ અને જુઓ તસવીર
દુનિયાની સૌથી મોંઘી કોફી કઈ છે, અનોખી રીતે થાય છે તૈયાર
બજારમાં આવી ગઈ છે નકલી બદામ, આ રીતે કરો અસલી નકલીની ઓળખ
Moong Dal Khichdi : મગની દાળની ખીચડી કોણે ન ખાવી જોઈએ?
રોહિત શર્મા દિવસમાં કેટલી વાર ખાય છે? ફેવરિટ ફૂડ કયું છે?
Milk For Face : ચહેરા પર રોજ કાચું દૂધ લગાવવાથી શું થાય છે? જાણો અહીં

Dil Bechara Song Lyrics:

તુ આજા યારા
લગતા ના દિલ બેચારા
તુ આજા યારા
લગતા ના દિલ બેચારા

તન્હા તન્હા
જીયા જાયે ના
દૂર રેહ કે યુ
ક્યૂં સજા દેના

યે દિલ મેરા
જો સારી રાતો મેં
જગતા હૈ તેરે લિયે

યે દિલ મેરા
જો સૂની રાહોં પે
ચલતા હૈ તેરે લિયે

તુ આજા યારા
લગતા ના દિલ બેચારા
તુ આજા યારા
લગતા ના દિલ બેચારા

હો તારે સાનુ દેખ
ગલ્લા કરદે હુંડે સી
મૈં ચન આંખં તૈનુ
તે ઓહ સરહદે હુંડે સી

નઝર ઉડન લગી
સાડ્ડા શહેર ઉજાડ ગયા સારા

તુ આજા યારા
લગદા ન દિલ બેચારા
તુ આજા યારા
લગડા નઈ દિલ બેચારા

તુ આજા યારા
લગડા નઈ દિલ બેચારા

કિસ ગલી સે ગુઝરે
કહાં હમ જાયે
જહાં અબ લે જાયે હવાયેં

કિસકો હમ પૂછે
કિસકો બતાયે
રાહેં તુઝકો બુલાયેં

યે દિલ તેરા
જૈસે એક ઘર હૈ મેરે લિયે
યે દિલ તેરા
જૈસે મંદિર હૈ મેરે લિયે

તુ આજા યારા
સૂના હૈ ઔર હમારા
તુ આજા યારા
આ ચલે વહીં દોબારા

તુ આજા યારા
લગતા ના દિલ બેચારા

હો કલ બડી ઓખી કુડે
લેંગી મેરી રાત ની
હૈયે મરજાની જાદોં
આ ગઈ તેરી યાદ ની

નદીયાં નુ કેડે
પૂછન તેરે બારે
કેડે પૂછન ની મેં
થંડિયં હવાવન નુ

હૈયે હોં ના જો પૂરીં
ક્યૂં રેહ ગયી આ દૂરિયાં
કી કરણ મેં દુવાં નુ

ઉમ્મીદં જે હરિયાં ને
અંખાન હંજુઆન નાલ
ભરિયાં ને

તુત્તે હોય મેરે દિલ નુ આ
એક તેરી યાદ દા સહારા

તુ આજા યારા
લગડા નઈ દિલ બેચારા
તુ આજા યારા
લગડા ના દિલ બેચારા

તુ આજા યારા
લગડા નઈ દિલ બેચારા
તુ આજા યારા
લગડા ના દિલ બેચારા

એન્ટરટેઇન્મેન્ટના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

 

Next Article