કાર્તિકની તાજેતરની રિલીઝ થયેલી ફિલ્મ ધમાકામાં તેના કામની ખૂબ પ્રશંસા થઈ રહી છે. આ ફિલ્મમાં તે ન્યૂઝ એન્કરની ભૂમિકામાં છે.

કાર્તિકે કાપેલી કેક પર 'હેપ્પી બર્થ ડે ધમાકા બોય' લખેલું હતું. કાર્તિકે કેકના તે હિસ્સાનો ફોટોશૂટ પણ કરાવ્યું હતું.

કાર્તિકે કાપેલી કેક પર 'હેપ્પી બર્થ ડે ધમાકા બોય' લખેલું હતું. કાર્તિકે કેકના તે હિસ્સાનો ફોટોશૂટ પણ કરાવ્યું હતું.

કાર્તિકે 'ધ કપિલ શર્મા શો'માં 'લવ આજ કલ 2'ના પ્રમોશન દરમિયાન કહ્યું હતું કે તેની પહેલી ગર્લફ્રેન્ડ 16 વર્ષની ઉંમરમાં હતી અને તે સમયે ડેટ પર જતાં તેને ડર હતો કે કોઈ તેને જોઈ ન લે.

કાર્તિકની તાજેતરમાં જ રિલીઝ થયેલી 'ધમાકા'. તેમની ફિલ્મ સુપરહિટ રહી હતી. આ ફિલ્મ નેટફ્લિક્સ પર રિલીઝ થઈ છે. સાથે જ તેની એક્ટિંગના બધાએ વખાણ કર્યા હતા. આ સિવાય તે 'ભૂલ ભુલૈયા 2', 'શહેજાદા' અને 'ફ્રેડી' જેવી ફિલ્મોમાં જોવા મળશે.