Images: સાડી પહેરીને દીપિકા પાદુકોણે ફેલાવ્યો જાદુ, તસ્વીરો જોઈને પતિ રણવીર પણ નહીં હટાવી શકે નજર

|

Sep 06, 2021 | 9:27 AM

દીપિકા પાદુકોણે તેના લેટેસ્ટ ફોટા શેર કરીને ચાહકોને દિવાના બનાવી દીધા છે. મલ્ટી કલર સાડીમાં દીપિકા પાદુકોણ ખૂબ જ સુંદર લાગી રહી છે. ચાલો જોઈએ વાયરલ તસ્વીરો.

1 / 6
કરોડો ફેન્સ બોલિવૂડ અભિનેત્રી દીપિકા પાદુકોણની સુંદરતાના દિવાના છે. જે કોઈ પણ તેને જુએ છે તે તેમની નજર દૂર કરી શકતું નથી.

2 / 6
વેસ્ટર્ન હોય કે ટ્રેડીશનલ, દરેક લૂકમાં દીપિકા અદભૂત લાગે છે. હવે જુઓ દીપિકાની આ લેટેસ્ટ તસવીરો.

3 / 6
પીળા અને આછા ગ્રે શેડની સાડીમાં દીપિકા ખૂબ જ સુંદર લાગી રહી છે. દીપિકાએ કેબીસી 13 ના શાનદાર શુક્રવાર એપિસોડ માટે આ પોશાક પહેર્યો હતો જેમાં તે ફરાહ ખાન સાથે તે રમત રમતી જોવા મળશે.

4 / 6
Deepika padukone

Deepika padukone

5 / 6
અત્યારે દીપિકા પાસે ઘણી ફિલ્મો છે જે રિલીઝ માટે તૈયાર છે. આ યાદીમાં પઠાણ, 83 અને ફિલ્મ નિર્માતા શકુન બત્રાની અનટાઇટલ ફિલ્મનો સમાવેશ થાય છે.

6 / 6
આ તસ્વીરો દીપિકાએ તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટની સ્ટોરીમાં પોસ્ટ કરી છે.

Next Photo Gallery