દિપીકાએ બેકટેરિયા સાથે કરી રણબીર કપૂરની તુલના, જૂઓ EX-બૉયફ્રેન્ડનું રિએકશન !

એકસ કપલ દીપિકા પાદુકોણ અને રણબીર કપૂર ફરી એકવાર સાથે જોવા મળ્યા. રણબીર કપૂર અને દીપિકાએ સાથે એક એડનું શૂટિંગ કર્યું છે. પેઇન્ટ કંપનીની આ એડમાં બંનેની શાનદાર કેમિસ્ટ્રી જોવા મળી રહી છે. આ એડ પોપ્યુલર ડાયરેકટર વિવેક કક્કડ દ્વારા નિર્દેશિત કરાઇ છે. Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને […]

દિપીકાએ બેકટેરિયા સાથે કરી રણબીર કપૂરની તુલના, જૂઓ EX-બૉયફ્રેન્ડનું રિએકશન !
| Edited By: | Updated on: Oct 21, 2019 | 1:39 PM

એકસ કપલ દીપિકા પાદુકોણ અને રણબીર કપૂર ફરી એકવાર સાથે જોવા મળ્યા. રણબીર કપૂર અને દીપિકાએ સાથે
એક એડનું શૂટિંગ કર્યું છે. પેઇન્ટ કંપનીની આ એડમાં બંનેની શાનદાર કેમિસ્ટ્રી જોવા મળી રહી છે. આ એડ પોપ્યુલર
ડાયરેકટર વિવેક કક્કડ દ્વારા નિર્દેશિત કરાઇ છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

દીપિકા પાદુકોણ અને રણબીર કપૂરની આ એડમાં જુઓ બંને વચ્ચેની શાનદાર કેમિસ્ટ્રી.


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

આ એડવર્ટાઇઝની શરૂઆતમાં રણબીર કપૂર, દીપિકા સાથે ફોન પર વાત કરી રહ્યો છે. રણબીર કપૂર તેને પાર્ટીમાં કેમ
ઇનવાઇટ નથી કર્યો તેની શિકાયત કરી રહ્યો છે. દીપિકા, રણબીર કપૂરની તુલના બેકટેરિયા સાથે કરી તેને
ચીડાવાની કોશિષ કરી રહી છે.

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો